પહેલી 2 ટેસ્ટમાં  સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

20-08-2026

માનવ સુથારે  પહેલી 2 ટેસ્ટમાં  17 વિકેટ ઝડપી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

માનવ સુથારે  પહેલી ટેસ્ટમાં 7 અને બીજી ટેસ્ટમાં 10 વિકેટ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલી 2 ટેસ્ટમાં  સૌથી વધુ વિકેટ  લેવા મામલે તે  ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલી 2 ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે નરેન્દ્ર હિરવાણી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નરેન્દ્ર હિરવાણીએ કારકિર્દીની પહેલી  2 ટેસ્ટમાં કુલ  24 વિકેટ ઝડપી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડેબ્યૂ ટેસ્ટમાં હિરવાણીએ  16 વિકેટ ઝડપી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજી ટેસ્ટમાં હિરવાણીએ 8 વિકેટ લીધી હતી આ સાથે તેની બે ટેસ્ટમાં કુલ 24 વિકેટ થઈ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અક્ષર પટેલ  18 વિકેટ સાથે  બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM