(Credit Image : instagram)

20 : August

ગીતા બસરાનો જન્મ 13 માર્ચ 1984ના રોજ થયો છે

 તે એક બ્રિટિશ ભૂતપૂર્વ અભિનેત્રી છે જે બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

અભિનેત્રી

(Credit Image :  instagram)

 ગીતા બસરાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ

ગીતા બસરા

(Credit Image :  instagram)

ગીતા બસરાએ એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયનો અભ્યાસ કર્યો હતો 

અભ્યાસ

(Credit Image :  instagram)

ગીતા બસરા પહેલી વાર 2006માં ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ દિલ દિયા હૈ માં જોવા મળી હતી

ફિલ્મ

(Credit Image :  instagram)

 2007નો T20 વર્લ્ડ કપ જીત દરમિયાન ગીતાએ હરભજનને મેસેજ કરીને અભિનંદન પાઠ્યા હતા

હરભજન સિંહ

(Credit Image :  instagram)

  ગીતા બસરા અને હરભજન સિંહે અનેક વર્ષો સુધી ડેટિંગ કર્યું હતુ

ડેટિંગ

(Credit Image :  instagram)

ગીતા બસરાએ 29 ઓક્ટોબર 2015ના રોજ હરભજન સિંહ સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image :  instagram)

ગીતા બસરાના પતિનું નામ હરભજન સિંહ છે

હરભજન સિંહ

(Credit Image :  instagram)

ગીતા બસરા અને હરભજન સિંહ 2 બાળકોના માતા-પિતા છે

બાળકો

(Credit Image :  instagram)