AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે સ્મોકિંગ નથી કરતા, છતાં જીવ જોખમમાં! બીજાની સિગારેટનો ધુમાડો બની શકે છે તમારો કાળ

તમે સ્મોકિંગ નથી કરતા, છતાં બીજાની સિગારેટનો ધુમાડો તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. સતત સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમાં રહેવાથી અનેક સ્વાસ્થ સંબંધિત જોખમ વધી શકે છે. લાંબા સમય સુધી આ ધુમાડાના સંપર્કમાં રહેવાથી બીમારી વધી શકે છે.

| Updated on: Aug 21, 2026 | 3:13 PM
Share
નિષ્ણાતોના મતે, સ્મોકિંગ કરનારા વ્યક્તિના સતત સંપર્કમાં રહેવાથી સેકન્ડહેન્ડ સ્મોકનો ખતરો વધી શકે છે. (Image Source | iStock)

1 / 8
આ ધુમાડો શ્વાસ દ્વારા શરીરમાં પહોંચીને નોન-સ્મોકર્સના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. (Image Source | iStock)

2 / 8
સેકન્ડહેન્ડ સ્મોકથી ખાસ કરીને બાળકો અને અસ્થમાના દર્દીઓમાં શ્વાસની તકલીફ વધી શકે છે. (Image Source | iStock)

3 / 8
લાંબા સમય સુધી આવા ધુમાડાના સંપર્કમાં રહેવાથી હૃદયરોગ અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. (Image Source | iStock)

4 / 8
સિગારેટના ધુમાડામાં રહેલા હાનિકારક રસાયણો ફેફસાંને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. (Image Source | iStock)

5 / 8
લાંબા ગાળે સેકન્ડહેન્ડ સ્મોકનો સંપર્ક ફેફસાંના કેન્સર સાથે પણ જોડાયેલો છે. (Image Source | iStock)

6 / 8
તેથી ધુમ્રપાન કરનાર વ્યક્તિની આસપાસ ધુમાડાથી દૂર રહેવું અને ઘરમાં સ્મોક-ફ્રી વાતાવરણ જાળવવું જરૂરી છે. (Image Source | iStock)

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, એક જ ભૂલ ને પ્લેન ક્રેશ; પાઇલટ અને કો-પાઇલટને કેમ ક્યારેય નથી અપાતું એકસરખું ભોજન? જાણો કારણ

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">