AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: કુલદીપ યાદવ પ્રેક્ટિસમાં પણ ન આવ્યો, કોલંબો ટેસ્ટમાંથી થશે બહાર?

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. આ મેચમાં ઓફ સ્પિનર ​​સરાંશ જૈન કુલદીપ યાદવનું સ્થાન લઈ શકે છે. કોલંબો ટેસ્ટ પહેલા કુલદીપ યાદવ પ્રેક્ટિસ માટે પણ આવ્યો નહોતો, જ્યારે સરાંશે મજબૂત પ્રેક્ટિસ કરી હતી. એવામાં આગામી મેચમાં કુલદીપને તક નહીં મળે, તેવું લાગુ રહ્યું છે.

| Updated on: Aug 21, 2026 | 5:16 PM
Share
કુલદીપ યાદવ રમશે કે પછી સારાંશ જૈનને તેની જગ્યાએ તક મળશે? બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના તમામ ચાહકોના મનમાં આ પ્રશ્ન છે. કુલદીપ યાદવે ગેલ ટેસ્ટમાં માત્ર એક વિકેટ લીધી હતી, જેના કારણે તે કોલંબો ટેસ્ટમાં ટીમમાં પોતાનું સ્થાન જાળવી શકશે કે કેમ તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.

1 / 5
આ પ્રશ્નનો જવાબ ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ શુક્રવારે કોલંબોમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી, અને અહેવાલો અનુસાર, નેટમાં સંપૂર્ણ ધ્યાન સારાંશ જૈન પર હતું.

2 / 5
ભારતીય બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ સારાંશ જૈન પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જૈને રણજી ટ્રોફીમાં 30 વિકેટ લીધી હતી અને આ શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.

3 / 5
રસપ્રદ વાત એ છે કે, સાઈરાજ બહુતુલેએ મીડિયા સમક્ષ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે શ્રીલંકામાં વપરાતો કૂકાબુરા બોલ રિસ્ટ સ્પિનરો કરતાં ફિંગર સ્પિનરો માટે નિયંત્રિત કરવો સરળ છે. આનો અર્થ એ થયો કે ફિંગર સ્પિનર ​​સરાંશ જૈન કોલંબોમાં સારું પ્રદર્શન કરી શકે છે.

4 / 5
કુલદીપ યાદવે 19 ટેસ્ટમાં 80 વિકેટ લીધી છે, જેમાંથી 61 વિકેટ SG બોલથી લીધી છે. તેણે હજુ સુધી ડ્યુક્સ બોલથી એક પણ ટેસ્ટ વિકેટ લીધી નથી. (PC-PTI)

5 / 5

ચપ્પલ પહેરીને ફરવાની આદત, પણ કમાણી કરોડોમાં! જાણો કોણ છે IPLનો સૌથી મોંઘો કોચ?

Follow Us
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ

ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી

વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ

ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત

અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ

શ્યામ સંગીની માર્કેટ આગ કેસ: જાણીજોઈને લગાવી હતી આગ

દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, છૂટોછવાયો વરસાદ

અંબાજી-ગબ્બર કોરિડોરને ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી - જુઓ Video

ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

ગિફ્ટ સિટીમાં દારૂની રમઝટ: 2 વર્ષમાં ₹87.39 લાખની આવક

g clip-path="url(#clip0_868_265)">