ભારતીય રેલવેમાં ટ્રેનના હોઈ છે જુદા-જુદા નામ, જાણો દરેક ટ્રેનના નામ પાછળનો રસપ્રદ ઈતિહાસ

History of Indian Train Names: ભારતીય રેલવેમાં લગભગ 30થી વધારે પ્રકારની ટ્રેનો દોડે છે. તે દરેકના નામ અલગ અલગ છે ચાલો જાણીએ તે તમામ ટ્રેનના નામ પાછળનો ઈતિહાસ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 10:11 AM
રાજધાની એક્સપ્રેસ - ભારતની રાજધાનીથી 24 ટ્રેનો દેશના અલગ અલગ ભાગમાં જાય છે, તેથી તેને રાજધાની એક્સપ્રેસ ટ્રેન કહેવામાં આવે છે. શતાબ્દી એક્સપ્રેસ- પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 100મી જન્મજંયતિ પર આવી 25 ટ્રેન શરુ થઈ હોવાથી તેનું નામ શતાબ્દી એક્સપ્રેસ રાખવામાં આવ્યું.

1 / 10
દુરન્તો એક્સપ્રેસ - ભારતમાં આવી 26 ટ્રેનો 130 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે, બંગાળમાં દુરન્તોનો અર્થ ફાસ્ટેસ થાય છે , તેથી તેનું નામ દુરન્તો એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. રાજ્ય રાણી એક્સપ્રેસ - અલગ અલગ રાજ્યોની રાજધાનીમાંથી પસાર થતી હોવાથી તેનું નામ રાજ્ય રાણી એક્સપ્રેસ છે.

2 / 10
જન શતાબ્દી એક્સપ્રેસ - આ ટ્રેન સામાન્ય વર્ગના લોકો માટે સારી છે, તે રોયલ શતાબ્દી એક્સપ્રેસનું બીજુ વર્ઝન છે. સંપર્ક ક્રાંતિ - લોકોને એક શહેરથી બીજા શહેર સુધી લઈ જતી આ ટ્રેનનું નામ હાલમાં બદલીને અક્ષરધામ એક્સપ્રેસ રાખવામાં આવ્યું હતું. તે પ્રમુખ સ્વામી મહારાજના માનમાં રાખવાનું હતું.

3 / 10
ગરીબ રથ એક્સપ્રેસ- ગરીબ વર્ગ માટે ઓછા ભાવમાં ચાલતી ટ્રેન. હમસફર એક્સપ્રેસ - લાંબા અંતર સુધી યાત્રી આ ટ્રેનમાં સફર કરતા હોવાથી.

4 / 10
કવિ ગુરુ એક્સપ્રેસ - કવિ રવિન્દ્ર નાથ ટાગોરની 150મી જન્મજંયતિ પર શરુ થઈ હતી. તેજસ એક્સપ્રેસ - ભારતની સેમી-હાઈસ્પીડ ટ્રેનોમાંથી આ ટ્રેનના નામનો અર્થ "તીક્ષ્ણ", "તેજ"  છે.

5 / 10
વંદે ભારત એક્સપ્રેસ - મેડ ઈન ઈન્ડિયા હોવાથી 'ટ્રેન 18'માંથી આ ટ્રેનનું નામ વંદે ભારત રાખવામાં આવ્યું હતું. ગતિમાન એક્સપ્રેસ - 160ની ઝડપથી ચાલતી હોવાથી.

6 / 10
વિવેક એક્સપ્રેસ - સ્વામી વિવેકાનંદની 150મી જન્મજંયતિ પર શરુ થઈ હતી. જન સાધારણ એક્સપ્રેસ - સામાન્ય લોકો માટે ચાલતી નોન-રિઝર્વ ટ્રેન.

7 / 10
ઉત્ક્રાંતિ એક્સપ્રેસ - લગ્ઝરી સુવિધઓ ધરાવતી ટ્રેન. અનત્યોદય એક્સપ્રેસ - દેશનો સૌથી નબળા વર્ગ માટે ચાલતી ટ્રેન.

8 / 10
મહામના એક્સપ્રેસ - ક્રાંતિકારી પંડિત મદન મોહન માલવ્યાના માનમાં શરુ થયેલી ટ્રેન. સુવિધા એક્સપ્રેસ - આ ટ્રેનમાં દરેક વર્ગના લોકો માટે અલગ અલગ સુવિધાઓ છે.

9 / 10
યુવા એક્સપ્રેસ - આ ટ્રેનની 60 ટકા સીટ 18થી 45 વર્ષના લોકો માટે હોય છે. ડબલ ડેકર એક્સપ્રેસ - આ ટ્રેનના કોચમાં 1 વધારેનું લેવલ ઉમેરવામાં આવ્યું છે, જેથી કોચના બંને ભાગમાં યાત્રી ટ્રેનની સુવિધાનો આનંદ લઈ શકે છે.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">