AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Layoff પછી કંપની તરફથી મળતા સેવરન્સ પેકેજ પર પણ ભરવો પડે છે ટેક્સ? સમજો આવકવેરાના નિયમો

PayPal, Oracle અને Volkswagen જેવી મોટી કંપનીઓમાં છટણી વચ્ચે સેવરન્સ પેકેજ પર ટેક્સના નિયમો ચર્ચામાં છે. નોકરી ગુમાવ્યા બાદ મળતી આ રકમ ઉપર ટેક્સ લાગે છે કે નહિ અને શું કહે છે નિયમ ચાલો જાણીએ.

| Updated on: Sep 06, 2026 | 9:06 PM
Share
ભારતમાં દિગ્ગજ મલ્ટીનેશનલ કંપનીઓમાં છટણી (Layoff) ના અહેવાલો વચ્ચે કર્મચારીઓને મળતા સેવરન્સ પેકેજ (Severance Package) ની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. પેપાલ (PayPal) એ ભારતમાં આશરે 220 કર્મચારીઓની છટણી કરી છે, જ્યારે ઓરેકલ (Oracle) માં 3,000 કર્મચારીઓને છૂટા કરવાની યોજના છે. આ ઉપરાંત ફોક્સવેગન ગ્રુપે ભારતમાં પોતાના વર્કફોર્સમાં 12 ટકાનો કાપ મૂકવાની તૈયારી કરી છે. હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે નોકરી ગયા પછી કંપની તરફથી મળતા સેવરન્સ પે પર ટેક્સ કેવી રીતે વસૂલવામાં આવે છે?

1 / 7
ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નોકરી સમાપ્ત થવા પર અથવા રોજગારની શરતોમાં ફેરફારના બદલામાં કંપની દ્વારા ચૂકવાતી રકમને સામાન્ય રીતે 'Profits in lieu of salary' ગણવામાં આવે છે. આવી રકમ પર 'Salary' હેડ હેઠળ ટેક્સ લાગે છે અને કર્મચારીના લાગુ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડે છે. જોકે, દરેક પ્રકારના સેવરન્સ પે પર એકસરખો ટેક્સ લાગતો નથી.

2 / 7
કયા કિસ્સાઓમાં મળી શકે છે ટેક્સ છૂટ? સેક્શન 10(10B): જો સંબંધિત લેબર લો હેઠળ કોઈ કર્મચારી પાત્ર 'વર્કમેન' (Workman) છે અને તેને રિટ્રેન્ચમેન્ટ કમ્પેન્સેશન (Retrenchment Compensation) મળે છે, તો નિર્ધારિત શરતોને આધીન ઇનકમ ટેક્સ એક્ટની કલમ 10(10B) હેઠળ કરમુક્તિ મેળવી શકાય છે. સેક્શન 10(10C): સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે VRS (Voluntary Retirement Scheme) અથવા VSS હેઠળ મળતી રકમ પર કલમ 10(10C) હેઠળ છૂટ મળે છે. આ અંતર્ગત મહત્તમ ₹5 લાખ સુધીની રકમ પર ટેક્સ મુક્તિ મળી શકે છે.

3 / 7
આ મર્યાદાથી વધુ મળતી રકમ ટેક્સના દાયરામાં આવે છે. આ સિવાય નોકરી સમાપ્તિ સંબંધિત અન્ય ચૂકવણી જે પગારના દાયરામાં નથી આવતી, તેને 'Income from Other Sources' હેઠળ વર્ગીકૃત કરી ટેક્સ વસૂલવામાં આવી શકે છે.

4 / 7
ITR માં Severance Pay કેવી રીતે દર્શાવવું? ટેક્સ એક્સપર્ટ્સના મતે, કંપની છોડ્યા બાદ સૌપ્રથમ ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ (FNF) અને Form 16 મેળવવું જરૂરી છે: Form 16 માં તપાસો કે કંપનીએ સેવરન્સ પેને કઈ રીતે દર્શાવ્યો છે. જે ભાગ ટેક્સપાત્ર છે, તેને સામાન્ય રીતે ITR માં 'Income from Salary' હેઠળ દર્શાવવાનો રહે છે. જો કોઈ રકમ પર કાયદેસર ટેક્સ છૂટ મળવાપાત્ર હોય, તો તેને સંબંધિત કલમ હેઠળ અલગથી ક્લેમ કરી શકાય છે. કર્મચારીઓએ પોતાની રકમ અને કપાયેલા TDS નું Form 26AS, AIS (Annual Information Statement) અને PAN સાથે ચોક્કસ મિલાન કરી લેવું જોઈએ.

5 / 7
FNF સ્ટેટમેન્ટમાં દરેક રકમ પર અલગ નિયમ:  ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં મળતી તમામ રકમ પર એકસરખો ટેક્સ લાગતો નથી: પગારનું એરિયર્સ (Salary Arrears): આ સામાન્ય રીતે પગારની આવકનો ભાગ બને છે અને કેટલાક કિસ્સાઓમાં તેના પર કર રાહત મળી શકે છે. ગ્રેચ્યુઇટી (Gratuity): નિયત શરતો અને મર્યાદા હેઠળ ગ્રેચ્યુઇટી પર ટેક્સ મુક્તિ મળવાપાત્ર છે. સેક્શન 89 હેઠળ રાહત: જો એકસાથે મોટી રકમ મળવાથી ટેક્સ સ્લેબ વધી ગયો હોય, તો સેક્શન 89 હેઠળ ટેક્સ રિલીફ ક્લેમ કરી શકાય છે. આ રાહત મેળવવા માટે રિટર્ન ભરતાં પહેલાં ઓનલાઇન Form 10E (નવું Form 39) સબમિટ કરવું ફરજિયાત છે.

6 / 7
તેથી FNF સ્ટેટમેન્ટ પર માત્ર 'Full and Final Settlement' લખેલું જોઈને સીધો નિર્ણય ન લેવો. તેમાં દર્શાવેલા દરેક પેમેન્ટ હેડની અલગ-અલગ ચકાસણી કરવી જરૂરી છે, જેના આધારે જ વાસ્તવિક ટેક્સની ગણતરી શક્ય બનશે.

7 / 7

શું મોટો પગાર સારો CIBIL સ્કોર બનાવે છે? જાણો કમાણી અને ક્રેડિટ સ્કોર વચ્ચેનું અસલી ગણિત

Follow Us
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે

ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ

શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ

વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર

વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">