AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: સ્મોલકેપ કંપનીએ રૂ. 38 નું બમ્પર ડિવિડન્ડ જાહેર કર્યું, રોકાણકારો માટે સુવર્ણ તક

એક સ્મોલકેપ હોલ્ડિંગ કંપનીએ પોતાના શેરધારકો માટે અત્યાર સુધીનું સર્વોચ્ચ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ જાહેરાત મે મહિનામાં નાણાકીય પરિણામો બહાર પાડતી વખતે કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, કોર્પોરેટ કાર્યવાહી માટે રેકોર્ડ ડેટ જુલાઈ નક્કી કરવામાં આવી છે.

| Updated on: Jul 26, 2025 | 5:47 PM
Share
કંપનીએ નાણાકીય વર્ષ 2025 માં તેના શેરધારકો માટે રૂ. 38 ના ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. BSEના ડેટા મુજબ, કંપનીએ પોતાના શેરધારકો માટે અત્યાર સુધીનું સર્વોચ્ચ ડિવિડન્ડ જાહેર કર્યું છે.

1 / 8
આ સ્મોલકેપ કંપનીનું નામ 'રાણે હોલ્ડિંગ્સ લિમિટેડ' છે, જે એક હોલ્ડિંગ કંપની છે. રાણે ગ્રુપની પેટાકંપનીઓમાં રોકાણ કરે છે, જે ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી માટેના ઘટકોના ઉત્પાદન અને માર્કેટિંગ સાથે સાથે ટેક્નિકલ સર્વિસ પણ આપે છે. કંપની ખાસ કરીને ઓટોમોટિવ સેક્ટર પર વધુ ધ્યાન આપે છે.

2 / 8
“નાણાકીય વર્ષ 2024-25 માટે કંપનીએ રૂ.10ની ફેસ વેલ્યૂના દરેક ઇક્વિટી શેર (કુલ 1,42,77,809 શેર) પર રૂ.38 નું ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. આ ભલામણ કંપનીની આગામી 89મી વાર્ષિક સામાન્ય સભામાં સભ્યોની મંજૂરીને આધીન છે," કંપનીએ 30 મે, 2025 ના રોજ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા આ માહિતી આપી હતી.

3 / 8
સ્મોલકેપ કંપનીએ ફાઇનલ ડિવિડન્ડ માટે એક્સ અને રેકોર્ડ ડેટ તરીકે 29 જુલાઈ, 2025 નક્કી કરી છે. ડિવિડન્ડ મેળવવા માટે તમારે એક્સ ડેટ પહેલાં શેર લેવા આવશ્યક છે.

4 / 8
જ્યારે 29 જુલાઈ, 2025 (મંગળવાર)ના રોજ એક્સ-ડેટ અને રેકોર્ડ ડેટ બંને છે. વધુમાં રૂ.38 નું ડિવિડન્ડ મેળવવા માટે શેર ખરીદવાની છેલ્લી તારીખ 28 જુલાઈ, 2025 (સોમવાર)ની રહેશે. જો તમે 28 જુલાઈ સુધીમાં આ શેર ખરીદો છો, તો તમે આ ડિવિડન્ડ માટે પાત્ર બની જશો. 29 જુલાઈથી પછી શેર ખરીદનારને આ ડિવિડન્ડનો લાભ મળશે નહીં.

5 / 8
વર્ષ 2024 માં, કંપની દ્વારા રૂ. 25 ના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2023 માં, શેરધારકોને રૂ. 17 અને વર્ષ 2022 માં રૂ. 12 નું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.

6 / 8
24 જુલાઈ, ગુરુવારના રોજ શેર બીએસઈ પર રૂ. 1547.75 પર બંધ થયો, જે તેના અગાઉના બંધ કરતા 1.40 ટકા નીચે હતો. જો આપણે છેલ્લા 52 અઠવાડિયાની અંદર શેરના ભાવની વાત કરીએ, તો તેમાં High રૂ.2,575.90 અને Low રૂ.1,130.05 રહ્યો છે.

7 / 8
જણાવી દઈએ કે, બે અઠવાડિયામાં શેર 1 ટકા ઘટ્યો છે. બીજીબાજુ 3 અને 6 મહિનામાં શેર અનુક્રમે 13 ટકા અને 6 ટકા વધ્યો છે. 1 વર્ષની અંદર, શેર લગભગ 8 ટકા જેટલો તૂટયો છે. આ ઉપરાંત 2,3 અને 5 વર્ષમાં શેરનો ભાવ અનુક્રમે 37 ટકા, 136 ટકા અને 243 ટકાથી વધુ વધ્યો છે.

8 / 8

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો. 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">