ATMમાં એવા ઘણા ટ્રાન્ઝેક્શન થાય છે જેના માટે તમારે કોઈ ચાર્જ ચુકાવવાનો હોતો નથી. આવી સ્થિતિમાં જાણો તે ટ્રાન્ઝેક્શન કયા છે, જેના માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી.
જ્યારે પણ તમે ATM માંથી પૈસા ઉપાડો છો, ત્યારે તમારે કેટલાક ટ્રાન્ઝેક્શન કર્યા બાદ ચાર્જ ચૂકવવો પડે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે 3 અથવા 5 વખત ATM માંથી પૈસા ઉપાડ્યા છે અને તે પછી પણ તમે પૈસા ઉપાડો છો, તો તમારે એક વખત પૈસા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે.
1 / 6
પરંતુ ઘણા એવા ટ્રાંઝેક્શન છે જેના માટે તમારે કોઇ ચાર્જ ચુકાવવાનો હોતો નથી. આવી સ્થિતિમાં જાણો તે ટ્રાંઝેક્શન કયા છે, જેના માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી.
2 / 6
તમે ATM માંથી પણ ચેક બુક માટે અરજી કરી શકો છો. અને આના માટે કોઇ પૈસા ચૂકવવાના નથી હોતા. આ માટે તમારે ટ્રાન્ઝેક્શનની વિગતો ભરવાની અને કોઈ પણ બેંક શાખાની મુલાકાત લેવાની પણ જરૂર નથી.