એરલાઈન્સનો એક નિયમ જે મુસાફરો માટે છે વરદાન, પાયલોટ અને કો-પાયલોટ આપવામાં આવે છે અલગ ભોજન, જુઓ તસવીરો

ફ્લાઈટમાં મુસાફરી મોટાભાગના લોકો કરતા હોય છે. ત્યારે બધા જ લોકોનો હેતુ એ હોય છે કે સફળતા પૂર્વક યાત્રા પૂર્ણ થાય અને પોતાની મંજિલ સુધી પહોંચી જાય. પાયલોટ બનવા માટે ભાવનાત્મક રીતે પણ ફિટ હોવું જરુરી છે. મુસાફરોની સેફ્ટી માટે પાયલોટ અને ગ્રાઉન્ડ પાયલટ માટે જુદા જુદા નિયમો અને માર્ગદર્શિકા હોય છે.

| Updated on: Jul 10, 2024 | 2:53 PM
મુસાફરોની  સલામતી માટે એરલાઈન્સ દ્વારા પણ કેટલાક નિયમો બનાવવામાં આવતા હોય છે. જેમાંથી એક નિયમ છે પાયલટ અને કો-પાયલટે એક જ પ્રકારનું ભોજન આપવામાં આવતુ નથી.

1 / 5
જો કે આ નિયમ FAA એટલે કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા આ ફરજિયાત નથી. પરંતુ મોટાભાગની એરલાઈન્સ પોતાના આગવા નિયમો બનાવતી હોય છે. આ નિયમ પાછળનું કારણ તાર્કિક પણ હોય છે.

2 / 5
આ નિયમ પાછળનું એક મુખ્ય કારણ એ છે કે જો એક વ્યક્તિના ભોજનમાં કંઇક ગડબડ હોય ત્યારે અન્ય કો - પાયલોટ ફ્લાઈટ ઉડાવી શકે છે. આનાથી બંને પાઈલટને એક જ સમયે જુદુ - જુદુ ભોજન કરવાથી બંન્ને પાયલોટને એક સાથે ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતાઓ ઘટી જાય છે.

3 / 5
આ ઉપરાંત પાયલોટને ફલાઈટ ઉડાવતા પહેલા કાચી માછલી સહિતનો ખોરાક ન ખાવા વિનંતી કરવામાં આવે છે.

4 / 5
ઘણી વખત એરલાઈન્સ પાયલટને ફર્સ્ટ ક્લાસ ભોજન આપે છે. જ્યારે કો-પાઈલટને બિઝનેસ ક્લાસનું ભોજન આપે છે. તેમજ કેટલીક વાર એરલાઈન્સ પાયલોટ માટે અલગ ભોજન તૈયાર કરાવે છે. ( Pic -Freepik )

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

g clip-path="url(#clip0_868_265)">