આ દિવસે ITC શેરધારકો હોટેલ બિઝનેસના Demergerને આપશે મંજૂરી, જાણો કેટલો છે શેરનો ભાવ

સિગારેટ અને એફએમસીજી કંપની ITCના શેરધારકો જેની રાહ જોઈ રહ્યા હતા તે તારીખ જાહેર થઈ ગઈ છે. ITC લિમિટેડ તરફથી ITC હોટેલ્સના ડિમર્જર પ્લાન પર મંજૂરી મેળવવા માટે તારીખ નક્કી કરવામાં આવી છે. આ દિવસે ITC હોટેલ્સને અલગ કરવામાં આવશે અને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરવામાં આવશે.

| Updated on: May 15, 2024 | 7:27 PM
સિગારેટ અને એફએમસીજી કંપની ITCના શેરધારકો જેની રાહ જોઈ રહ્યા હતા તે તારીખ જાહેર થઈ ગઈ છે. ITC લિમિટેડ તરફથી ITC હોટેલ્સના ડિમર્જર પ્લાન પર મંજૂરી મેળવવા માટે તારીખ નક્કી કરવામાં આવી છે.

1 / 6
6 જૂન, 2024ના રોજ કંપનીના શેરધારકોની બેઠક બોલાવવામાં આવી છે. આ મીટિંગમાં ITC હોટેલ્સને અલગ કરવામાં આવશે અને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરવામાં આવશે.

2 / 6
ITCએ તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં સ્ટોક એક્સચેન્જોને આ માહિતી આપી છે. ગયા વર્ષે એટલે કે 14 ઓગસ્ટ, 2023ના રોજ કંપની બોર્ડની બેઠકમાં ITC હોટેલ્સ ડિમર્જરની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.

3 / 6
આ ઉપરાંત ITCના દરેક શેરધારકને પેરેન્ટ કંપનીમાં 10 શેરના બદલામાં ITC હોટલ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીનો એક શેર આપવામાં આવશે. એવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

4 / 6
હોટેલ બિઝનેસના ડિમર્જર માટે આપવામાં આવેલી મંજૂરી મુજબ હોટેલ બિઝનેસ કંપનીમાં 40 ટકા હિસ્સો મૂળ કંપની પાસે રહેશે. બાકીનો 60 ટકા હિસ્સો ITC શેરધારકો પાસે રહેશે. કંપનીના શેરની ફેસ વેલ્યુ એક રૂપિયો હશે.

5 / 6
ITCના શેરના ભાવની વાત કરીએ તો, 15 મે, 2024ના રોજ માર્કે બંધ થયું ત્યારે 0.44 ટકાના ઘટાડા સાથે રૂપિયા 428 પર બંધ થયો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ

ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ

હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી

કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ

Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ

કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ

સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
ઇઝરાયલના ડિફેન્સ સેક્ટરમાં સુરતી ડ્રોન કામા કાઝીનો ઉપયોગ થશે

ગુજરાતવાસીઓને આકાશી અગનગોળાનો સામનો કરવા રહેવુ પડશે તૈયાર !

g clip-path="url(#clip0_868_265)">