AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran War Impact : યુદ્ધની આગમાં સળગી રહ્યું છે તમારું બજેટ, શું તમે આ નવા આર્થિક ઝટકા માટે તૈયાર છો?

ઈરાન યુદ્ધ અને ગગડતા રૂપિયાએ તોડી સામાન્ય માણસની કમર! પેટ્રોલ, ગેસથી લઈને ડ્રાય ફ્રૂટ્સ સુધી બધું જ થયું મોંઘું. શું તમારી EMI પણ વધશે? જાણો

| Updated on: May 06, 2026 | 8:32 PM
Share
ઈરાન-યુદ્ધને કારણે કાચા તેલના પુરવઠામાં અવરોધ આવ્યો છે, જેનાથી ગભરાટ ફેલાયો છે. દિલ્હીમાં માત્ર 10 દિવસમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો તોતિંગ ઉછાળો આવ્યો છે.

1 / 5
ખાદ્ય તેલ મોંઘા થયા છે. ભારત ઈરાનથી ડ્રાય ફ્રૂટ્સ અને ફળોની આયાત કરે છે, તેથી હવે પિસ્તા અને બદામ જેવી વસ્તુઓમાં 20% સુધીના ભાવ વધારાની આશંકા છે.

2 / 5
સાબુ, શેમ્પૂ જેવા રોજિંદા ઉત્પાદનો મોંઘા થવાના છે. સાથે જ, એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જ તરીકે 400 થી 2,300 રૂપિયા સુધીનો વધારો ઝીંકી દીધો છે, જેથી હવાઈ મુસાફરી સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ રહી છે.

3 / 5
રૂપિયો 95.40ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. આનો અર્થ એ કે વિદેશથી આવતી દરેક વસ્તુ, ઈલેક્ટ્રોનિક્સ અને શિક્ષણ મોંઘા થશે, જેનાથી મોંઘવારીનો દર 10% સુધી પહોંચી શકે છે.

4 / 5
મોંઘવારી પર લગામ લગાવવા માટે RBI વ્યાજદરમાં 0.5% થી 1% સુધીનો વધારો કરી શકે છે. જો તમે હોમ, કાર કે પર્સનલ લોન લીધી હોય, તો તૈયાર રહેજો, તમારી EMI હવે વધવાની છે.

5 / 5

લિફ્ટ સેફ્ટી: લિફ્ટ વચ્ચે અટકી ગઈ છે ? તો આ કામ ક્યારેય ન કરતા, નહીંતર મુસીબત વધશે !, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો

સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું

પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી

મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા

ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું

ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ

અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર

g clip-path="url(#clip0_868_265)">