AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનનું નવું નેરેટિવ યુદ્ધ, પાણીના નામે ભારત સામે આંતરરાષ્ટ્રીય મોરચો ખોલવાની તૈયારી

ઈરાન અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી બનીને પાકિસ્તાને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના પર કેન્દ્રીત કર્યુ છે. ભારતે અત્યાર સુધી પાકિસ્તાનને આતંકીઓનો દેશ તરીકે વિશ્વ સમક્ષ ખુલ્લુ પાડ્યુ હતુ. તે આતંકીઓના દેશ તરીકેની પોતાની છબી ભૂસીને હવે શાંતિદૂતની ભૂમિકામાં આવી ગયુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી ચમકાવવા માટે પાકિસ્તાન ભારત સામે 'વોટર વોર' નું નેરેટિવ ઘડી રહ્યુ છે. સિંધુ નદીના પાણી મુદ્દે ભારતને દોષી બનાવી વિશ્વના દેશોની સહાનુભૂતિ મેળવવાની તૈયારી કરી રહ્યુ છે.

પાકિસ્તાનનું નવું નેરેટિવ યુદ્ધ, પાણીના નામે ભારત સામે આંતરરાષ્ટ્રીય મોરચો ખોલવાની તૈયારી
| Updated on: Aug 06, 2026 | 4:01 PM
Share

વર્તમાન સમયમાં પાકિસ્તાન વિશ્વ મંચ પર પોતાની છબી સુધારવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. આતંકવાદના પ્રાયોજક તરીકેની પોતાની જૂની છબીને ભૂંસીને તે હવે મધ્યસ્થી અને શાંતિ દૂતના રૂપમાં દેખાવાનો પ્રયાસ કરી રહ્યું છે, ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં તેણે ભજવેલી ભૂમિકા બાદ તેને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી છે. યુરોપિયન યુનિયન બહેરીન, કેનેડા, જાપાન, ચીન સહિતના દેશોએ ટ્રમ્પ સાથે મળી પાકિસ્તાનની પ્રશંસા કરી. ત્યાં સુધી કે રશિયાએ પણ પાકિસ્તાનને ભજવેલી મધ્યસ્થીની ભૂમિકા બદલ તેની પ્રશંસા કરી. જોકે, આ પ્રશંસાની આડમાં પાકિસ્તાન એક ખતરનાક રમત રમી રહ્યું છે. પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ આસિમ મુનીર અને વડાપ્રધાન શહેબાઝ શરીફની જોડી હવે ભારત સામે ‘વોટર વોર’ એટલે કે જળ યુદ્ધનો નેરેટિવ સેટ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાની સેના માટે મોટું બજેટ મેળવવાનો અને...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">