દાહોદ : પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, રૂ.103.60 લાખના ખર્ચે થયું નિર્માણ
દાહોદના પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું લોકાર્પણ રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પંચાયત મંત્રી બચુ ખાબડે કહ્યું કે રાજ્યના તમામ નાગરિકો સુધી આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
Most Read Stories