AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવનારા 20 વર્ષમાં યુદ્ધ થાય તો આ રીતે તમે ભારતીય સૈન્યની પડખે ઊભા રહી શકો છો

ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ છેડાયું તેમાં હાલ તો પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે પણ જે પરિસ્થિતિ સર્જાઈ છે, તે જોતાં કહી શકાય કે આ યુદ્ધ ભવિષ્યમાં એક નવી દિશા લઈ શકે છે. ભારતીય સેનાએ પહલગામના હુમાલનો જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનને આર્થિક સ્થિતિથી લઈને બધી રીતે અપંગ કરી કાઢ્યું હતું. એવામાં હવે સવાલ એ છે કે, શું પાકિસ્તાન કોઈ અવડચંડાઈ કરશે કે શાંત પાણીમાં બેસી જશે?

| Updated on: May 11, 2025 | 4:58 PM
Share
ભારત અને પાકિસ્તાનના પહલગામ યુદ્ધ બાદ કેટલાંક નિષ્ણાતો ચિંતિત છે કે,આગળના 20 વર્ષોમાં શું શું થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, આગળના 20 વર્ષોમાં કયા યુદ્ધ થવાની સંભાવના છે.

1 / 7
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભવિષ્યમાં યુદ્ધની શક્યતા હોઈ શકે છે. કેમ કે, કાશ્મીરના મુદ્દાને લઈને ઘણા વિવાદો ભવિષ્યમાં ઊભા થઈ શકે છે. આ સિવાય વર્ષ 2025 થી 2030 દરમિયાન ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થવાની શક્યતા છે. ચીન સાથે લદ્દાખમાં હિંસાવાર પરિસ્થિતિઓએ હંમેશા યુદ્ધના ખતરા સાથે જ આગળ વધ્યું છે અને ભવિષ્યમાં પણ યુદ્ધ થશે તેવી સંભાવના છે.

2 / 7
હવે આવી પરિસ્થિતિ જો ભવિષ્યમાં સર્જાય તો તેની યોજના અત્યારથી બનાવી પડી છે. એવામાં આપણે આવી પરિસ્થિતિમાં કઈ રીતે આપણાં દેશને મદદરૂપ થઈ શકીએ તે મહત્ત્વનું છે.

3 / 7
જો આપણે ભારતીય સેના સાથે અડીખમ ઊભું રહેવું હોય તો નેશનલ ડિફેન્સ ફંડમાં યોગદાન આપવું જોઈએ. નેશનલ ડિફેન્સ ફંડ દેશની સેવા કરવાનો અને દેશ માટે કઇંક કરી બતાવવાનો યોગ્ય વિકલ્પ છે. આ ફંડ થકી આપણે દેશના રક્ષાકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે યોગદાન આપી શકીએ છીએ.

4 / 7
જણાવી દઈએ કે, NDF ભારત સરકાર દ્વારા સ્થાપિત કરેલ એક ફંડ છે, જે ભારતીય સૈન્યના કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે મદદરૂપ થાય છે. આ ફંડનો ઉદ્દેશ યુદ્ધમાં શહીદ થયેલા અથવા ઇજાગ્રસ્ત થયેલા સૈનિકોના પરિવારને આર્થિક સહાય આપવાનો છે.

5 / 7
આ સમયે, નેશનલ ડિફેન્સ ફંડ (NDF) અને અન્ય ડિફેન્સ સેક્ટર ફંડમાં રોકાણ કરવાથી તમે ન માત્ર ભારતના સુરક્ષાકર્મીઓ માટે મદદ કરી શકો છો પરંતુ દેશના સુરક્ષિત ભવિષ્ય માટે પણ યોગદાન આપી શકો છો.

6 / 7
જો તમે પણ નેશનલ ડિફેન્સ ફંડમાં રોકાણ કરવા માંગો છો તો તમે Aditya Birla Sun Life Nifty India Defence Index Fund, HDFC Defence Fund  અને Motilal Oswal Nifty India Defence Index Fund જેવા ફંડોમાં રોકાણ કરી શકો છો.

7 / 7

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">