AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : મહિને ₹60,000 કમાવા છે ? જો હા, તો કચોરીના ધંધે લાગી જાઓ, કમાણી એટલી કે વાત ના પૂછો

હાલના સમયમાં ફાસ્ટફૂડની માંગ ઝડપથી વધી રહી છે. એવામાં જો તમે કચોરીનો બિઝનેસ શરૂ કરો છો, તો મહિને 50,000 કે તેથી વધુની કમાણી આરામથી કરી શકો છો.

| Updated on: Sep 08, 2025 | 7:17 PM
Share
'કચોરી'નો બિઝનેસ હાલના સમયમાં ખુબ જ લોકપ્રિય બની ગયો છે. કચોરીને લોકો શોખથી ખાય છે. જણાવી દઈએ કે, આ બિઝનેસ શરૂ કરવા માટે વધારે રોકાણની જરૂર પડતી નથી.

1 / 6
સામાન્ય રીતે આ બિઝનેસ લગભગ ₹15,000 થી ₹25,000 માં સેટ થઈ જાય છે, જેમાં ગેસ કે ચૂલો, કઢાઈ, મિક્સિંગ બાઉલ, વેઇંગ સ્કેલ, પેકેજિંગ મટિરિયલ (પ્લાસ્ટિક કે પેપર બેગ) વગેરેની જરૂર પડે છે.

2 / 6
બિઝનેસ ચલાવવા માટે FSSAI લાઈસન્સ, શોપ એસ્ટેબ્લિશમેન્ટ લાઈસન્સ, GST રજીસ્ટ્રેશન (જરૂર પડે તો) અને લોકલ મ્યુનિસિપાલિટી પાસેથી NOC લેવું જરૂરી છે. કચોરી બનાવતી વખતે તાજો લોટ અને સારી ક્વોલિટીના મસાલાનો ઉપયોગ કરવો જોઈએ. મસાલા કચોરી અને ખસ્તા મગની દાળની કચોરી દરેક જગ્યાએ લોકપ્રિય બની છે.

3 / 6
રોજગારીના દૃષ્ટિકોણથી દૈનિક 100 થી 200 કચોરી વેચી શકાય છે, જેમાં એક કચોરી ₹20 થી ₹30 માં વેચી શકાય છે. આમ દૈનિક ₹2000 થી ₹3000 જેટલી આવક થઈ શકે છે, જ્યારે માસિક આવક ₹60,000 થી ₹90,000 સુધીની થઈ શકે છે. હવે જો માલ-સામગ્રીનો ખર્ચ બાદ કરીએ તો, ₹20,000 થી ₹40,000 નો ચોખ્ખો નફો મળી જાય છે.

4 / 6
માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા (જેમ કે Facebook, Instagram) પર પેજ બનાવો, લોકલ વોટ્સએપ ગ્રુપ્સમાં જાહેરાત કે પ્રમોશન મેસેજ કરો, ફ્લાયર્સ વિતરણ કરો અને “Buy 5 Get 1 Free” જેવી ઓફર આપીને ગ્રાહકને આકર્ષી શકાય છે.

5 / 6
કચોરી બિઝનેસ આમ ખૂબ ઓછા રોકાણમાં પણ સારો નફો આપી શકે છે. જો કચોરીનો સ્વાદ, તેની ગુણવતા અને શોપ પર હાઈજિનનું ખાસ ધ્યાન રાખવામાં આવે, તો ગ્રાહકો આપમેળે જ દુકાન તરફ ખેંચાશે.

6 / 6

ગરમા ગરમ બેસનની કચોરી બનાવવાની રીત જાણવા અહીંયા ક્લિક કરો...

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">