AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani Electricity Bill: અંબાણીના મહેલ જેવા ઘરમાં દર મહિને કેટલું આવે છે લાઈટ બિલ ? આંકડો જાણશો તો દંગ રહી જશો

Mukesh Ambani Electricity Bill: મુકેશ અંબાણી તેમના આખા પરિવાર મુંબઈના એક પોશ વિસ્તારમાં બનેલા 27 માળના વૈભવી મહેલ એન્ટિલિયામાં રહે છે. આ ઘરની કિંમત લગભગ 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

| Updated on: May 22, 2025 | 1:13 PM
Mukesh Ambani Electricity Bill: જેમ જેમ ઉનાળાની ઋતુ નજીક આવે છે તેમ તેમ વીજળીના બિલ આસમાને પહોંચવા લાગે છે. આ સમય દરમિયાન, લોકો એસી, કુલર અને અન્ય ઉપકરણો પર વધુ નિર્ભર બને છે, જેના કારણે વીજળીનો વપરાશ વધે છે. આની સીધી અસર માસિક વીજળી બિલ પર પડે છે, જે સામાન્ય દિવસો કરતા અનેક ગણું વધારે થઈ જાય છે.

1 / 6
ભારતના સૌથી ધનિક પરિવારોમાં ગણાતા મુકેશ અંબાણીનું નામ દરેકના હોઠ પર છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ $ 106.1 બિલિયન છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે Jio દ્વારા ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવી અને દેશભરમાં એક વિશાળ 4G નેટવર્ક બનાવ્યું.

2 / 6
મુકેશ અંબાણી તેમના આખા પરિવાર મુંબઈના એક પોશ વિસ્તારમાં બનેલા 27 માળના વૈભવી મહેલ એન્ટિલિયામાં રહે છે. આ ઘરની કિંમત લગભગ 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેની ડિઝાઇન અમેરિકન આર્કિટેક્ચરલ ફર્મ પર્કિન્સ અને વિલ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બાંધકામનું કામ ઓસ્ટ્રેલિયાની લેઇટન હોલ્ડિંગ્સ કંપની દ્વારા સંભાળવામાં આવ્યું હતું.

3 / 6
2010 માં, જ્યારે અંબાણી પરિવાર એન્ટિલિયામાં રહેવા લાગ્યો, તે જ વર્ષે એક અહેવાલ બહાર આવ્યો જેણે બધાને ચોંકાવી દીધા. એક પ્રમુખ મીડિયાના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2010 માં, એન્ટિલિયામાં 6,37,240 યુનિટ વીજળીનો વપરાશ થયો હતો, જેના માટે વીજળીનું બિલ લગભગ ₹70,69,488 આવ્યું હતું. તે સમયે મુંબઈમાં આ સૌથી મોટું રહેણાંક વીજળી બિલ માનવામાં આવતું હતું.

4 / 6
તેની સરખામણીમાં, બધા જરૂરી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ધરાવતું સરેરાશ ભારતીય ઘર એક મહિનામાં લગભગ 300 યુનિટ વીજળી વાપરે છે. તેનો અર્થ એ થયો કે અંબાણી પરિવારનું વીજળી બિલ લગભગ 7,000 સામાન્ય ઘરોના કુલ વીજળી બિલ જેટલું હતું.

5 / 6
રિપોર્ટ અનુસાર, સમયસર ચુકવણી કરવા બદલ અંબાણીને ₹48,354 નું ડિસ્કાઉન્ટ પણ મળ્યું. મતલબ કે 70 લાખ રૂપિયાનો આંકડો ડિસ્કાઉન્ટ પછીનો છે. (અહિં આપેલી માહિતી અલગ અલગ માધ્યમો દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે.tv 9 ગુજરાતી આની પુષ્ટી કરતું નથી)

6 / 6

અંબાણી પરિવાર અને તેમના બિઝનેસને લગતા સમાચાર અને TV9 ગુજરાતીની વેબસાઇટ પર પ્રકાશિત કરતા રહીએ છીએ. અંબાણી પરિવાર વિશે વધુ સમાચાર વાંચવા માટે તમે અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">