મેટ્રો, ટ્રેન કે પ્લેનમાં મુસાફરી દરમિયાન કેટલો દારૂ સાથે લઈ જઈ શકાય ? જાણો શું છે નિયમ

જે લોકો દારૂનું સેવન કરતા હોય તેમના માટે એ જાણવું જરૂરી છે કે તમે મેટ્રો, ટ્રેન અથવા પ્લેનમાં મુસાફરી કરતી વખતે કેટલો દારૂ લઈ જઈ શકો છો. આ માટેના કેટલાક નિયમો છે. અલગ-અલગ રાજ્યોમાં દારૂ અંગેના નિયમો પણ અલગ-અલગ છે. ગુજરાતની વાત કરીએ તો અહીં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

| Updated on: Feb 22, 2024 | 6:51 PM
જે લોકો દારૂનું સેવન કરતા હોય તેમના માટે એ જાણવું જરૂરી છે કે તમે મેટ્રો, ટ્રેન અથવા પ્લેનમાં મુસાફરી કરતી વખતે કેટલો દારૂ લઈ શકો છો. આ માટેના કેટલાક નિયમો છે. જેના વિશે અમે તમને જણાવીશું.

1 / 5
રેલવે એક્ટ 1989 મુજબ ટ્રેન, રેલવે પરિસર, રેલ્વે પ્લેટફોર્મ કે પછી રેલ્વે સ્ટેશન પર દારૂ પીઓ છો અથવા તો દારૂની બોટલ લઈ જાઓ છો, તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવામાં આવે છે. એટલે કે, તમે રેલવેમાં મુસાફરી દરમિયાન દારૂ લઈ જઈ શકતા નથી.

2 / 5
પ્લેનમાં આલ્કોહોલ લઈ જવાની વાત કરીએ તો કોઈ પણ પેસેન્જર મુસાફરી દરમિયાન પોતાની હેન્ડબેગમાં 100 મિલી સુધીનો આલ્કોહોલ લઈ જઈ શકે છે. દરેક રાજ્યમાં તેના પર અલગ અલગ કાયદા છે. જે રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે, ત્યાં તમે દારૂની એક પણ બોટલ લઈ જઈ શકતા નથી.

3 / 5
પ્લેનમાં દારૂ પીવાની વાત કરીએ તો કોઈપણ એરલાઈન્સ ડોમેસ્ટિક ફ્લાઈટમાં પેસેન્જરોને દારૂ પીરસતી નથી. આલ્કોહોલ સર્વ કરવાની સુવિધા માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ઉપલબ્ધ છે.

4 / 5
દિલ્હી મેટ્રોમાં દારૂ લઈ જવાની દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ પરવાનગી આપી છે. મેટ્રોમાં તમે બે સીલબંધ દારૂની બોટલો લઈ જઈ શકો છો, પરંતુ તમે મેટ્રોમાં દારૂ પી શકતા નથી. મેટ્રો સ્ટેશન પરિસરમાં અને ટ્રેનમાં આલ્કોહોલનું સેવન કરનારા મુસાફરો સામે એક્સાઇઝ એક્ટ અને ભારતીય દંડ સંહિતા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. (image - Pexels)

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">