1 શેર પર આપશે 1 મફત શેર…જાણો Relianceએ અત્યાર સુધી કેટલી વખત આપ્યા છે બોનસ શેર

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) હવે બોનસ શેર આપવા જઈ રહી છે. કંપનીના બોર્ડ સભ્યોની બેઠકમાં બોનસ શેર આપવા માટે ભલામણ કરવામાં આવશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કંપની દ્વારા અત્યાર સુધી કેટલી વખત બોનસ શેર આપવામાં આવ્યા છે.

| Updated on: Aug 29, 2024 | 6:41 PM
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) હવે બોનસ શેર આપવા જઈ રહી છે. કંપનીના બોર્ડ સભ્યોની બેઠકમાં બોનસ શેર આપવા માટે ભલામણ કરવામાં આવશે. તેની મંજૂરી મળતાં જ શેરધારકોને 1:1ના પ્રમાણમાં એટલે કે એક શેરની સામે એક બોનસ શેર આપવામાં આવશે.

1 / 5
કંપનીએ છેલ્લે 2017માં 1:1ના પ્રમાણમાં બોનસ શેર આપ્યા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે, કંપની દ્વારા અત્યાર સુધી કેટલી વખત બોનસ શેર આપવામાં આવ્યા છે.

2 / 5
તમને જણાવી દઈએ કે બોનસ શેર એ વધારાના શેર તરીકે આપવામાં આવે છે. કંપની તેના વર્તમાન શેરધારકો પાસેથી કોઈપણ વધારાની રકમ લીધા વિના બોનસ તરીકે આપે છે.

3 / 5
જે શેરહોલ્ડર પહેલેથી જ કંપનીના શેર ધરાવે છે તેમને શેરની સંખ્યા મુજબ એક શેરની સામે એક વધારાનો શેર આપવામાં આવશે. ધારો કે બોનસ પહેલાં તમારી પાસે 100 શેર છે, તો બોનસ પછી તે 200 થઈ જશે.

4 / 5
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અગાઉ વર્ષ 1983, 1997, 2009 અને 2017માં શેરધારકોને બોનસ શેર આપ્યા હતા. 1983ની વાત કરીએ તો, તે સમયે કંપનીએ 3:5ના પ્રમાણમાં બોનસ શેર આપ્યા હતા. જ્યારે 1997, 2009 અને 2017માં શેરધારકોને 1:1ના પ્રમાણમાં બોનસ શેર આપવામાં આવ્યા હતા.

5 / 5

Follow Us:
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ

g clip-path="url(#clip0_868_265)">