Husband Wife : શું પતિ-પત્નીએ એક થાળીમાં સાથે બેસીને જમવું જોઈએ કે નહીં? ભિષ્મ પિતામહે પણ કહી છે આ વાત

Eating Food : આપણને ખોરાકમાંથી એનર્જી મળે છે. તેથી જ ધાર્મિક ગ્રંથોમાં ભોજન બનાવવા અને ખાવાના મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. ઘરની સુખ-શાંતિ માટે પતિ-પત્નીએ આ નિયમોનું પાલન કરવું જોઈએ.

| Updated on: Dec 29, 2024 | 2:17 PM
Husband Wife : પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને આદરની લાગણી હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ ક્યારેક પ્રેમમાં પતિ-પત્ની કેટલાક એવા કામ કરે છે જે પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સારું ન ગણી શકાય. આવું જ એક કામ પતિ-પત્ની માટે એક જ થાળીમાંથી ખાવાનું છે. ધર્મમાં અને વાસ્તુશાસ્ત્રમાં પણ પતિ-પત્ની માટે એક જ થાળીમાંથી ભોજન લેવું સારું માનવામાં આવતું નથી. આવું કરવાથી પરિવારની સુખ-સમૃદ્ધિ પર નેગેટિવ ઈફેક્ટ પડે છે.

1 / 5
મહાભારતમાં જણાવવામાં આવ્યું છે તેનું કારણ : મહાભારતમાં પતિ-પત્નીએ એક જ થાળીમાંથી ન ખાવાનું કારણ પણ સમજાવ્યું છે. જ્યારે ભીષ્મ પિતામહ બાણોની શૈયા પર હતા ત્યારે ભગવાન કૃષ્ણે પાંડવોને તેમની પાસે જ્ઞાન મેળવવા માટે મોકલ્યા હતા.

2 / 5
ભીષ્મ પિતામહે ધર્મ સાથે જોડાયેલી વિવિધ વાતો કહેવા ઉપરાંત પાંડવોને વ્યવહારિક જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પણ કહી હતી. જેમાં પતિ-પત્નીને એક જ થાળીમાં ખાવું ન જોઈએ તેવું પણ જણાવ્યું હતું. આમ કરવાથી પરિવાર અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ શકે છે.

3 / 5
બીજા સંબંધો પાછળ રહી જાય છે : કહેવાય છે કે સાથે ખાવાથી પ્રેમ વધે છે. આ અર્થમાં પતિ-પત્ની માટે એક જ થાળીમાંથી ખાવાનું સારું છે પણ પરિવાર માટે સારું નથી. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે, પરંતુ પતિના મનમાં માત્ર પત્નીનો પ્રેમ જ સર્વોચ્ચ હોય છે, તે તેને પરિવારના અન્ય સભ્યોથી દૂર કરી દે છે.

4 / 5
આવી સ્થિતિમાં પતિ સાચા-ખોટાની સમજ ગુમાવી બેસે છે. તે દરેક બાબતમાં પત્નીને મહત્વ આપવા લાગે છે. જેના કારણે ઘરની સુખ-શાંતિ છીનવાઈ જાય છે. એટલા માટે ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આખા પરિવારે સાથે બેસીને ભોજન કરવું જોઈએ. તેનાથી ઘરના તમામ સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. (Disclaimer : આ જાણકારી મળતી માહિતી મુજબ આપવામાં આવી છે. Tv9 ગુજરાતી આ માહિતીની પુષ્ટી કરતું નથી.) (All Image Credit : Meta AI)

5 / 5

રિલેશનિપને લગતા વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">