30 december 2024

નવા વર્ષ પર BSNL નો બમ્પર ધમાકો ! 60 દિવસનો પ્લાન હવે આટલો સસ્તો

Pic credit - gettyimage

BSNL એ નવા વર્ષે પહેલા ગ્રાહકોને સસ્તો પ્લાન લૉન્ચ કરીને મોટી ભેટ આપી છે

Pic credit - gettyimage

આ પ્લાન એટલો સસ્તો છે કે જેની જાહેરાત થતા જ ગ્રાહકો ખુશખુશાલ થઈ ગયા છે

Pic credit - gettyimage

હવે આ પ્લાન લોન્ચ થતા જ અન્ય પ્રાઈવેટ ટેલીકોમ કંપનીનું  ટેન્શન વધી ગયુ છે

Pic credit - gettyimage

BSNL એ વર્ષના અંત પહેલા તેના યુઝર્સ માટે માત્ર 277 રૂપિયાનો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે.

Pic credit - gettyimage

જેમાં ગ્રાહકોને 60 દિવસ માટે 120GB ડેટા મળશે, આ પ્લાનથી ઘણી પ્રાઈવેટ કંપનીઓનું ટેન્શન વધી જશે આટલો સસ્તો પ્લાન કોઈ નથી આપી રહ્યું.

Pic credit - gettyimage

60 દિવસની વેલિડિટીમાં તમે રોજ 2 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશો. આ સાથે ફ્રી કોલિંગ અને અન્ય પણ ઘણા લાભ મળી રહ્યા છે

Pic credit - gettyimage

કંપનીએ આ પ્લાન મોર ડેટા મોર ફનના નામે લોન્ચ કર્યો છે

Pic credit - gettyimage

પણ આ ડેટા પ્લાન 16 જાન્યુઆરી, 2025 સુધી જ માન્ય રહેશે.એટલે કે જેઓ આ તારીખ પહેલા રિચાર્જ કરશે તેને  પ્લાનનો લાભ મળશે.

Pic credit - gettyimage