ચીમની ઇન્સ્ટોલેશન માટે કેટલું યોગ્ય અંતર હોવું જોઈએ?

30 Dec 2024

Credit: getty Image

સ્ટોવ અને ચીમની વચ્ચે યોગ્ય અંતર હોવું જરુરી છે નહીતર એક ભૂલ મોડ્યુલર કિચનમાં આગનું કારણ બની શકે છે.

કિચનમાં આગ

ચીમની ઇન્સ્ટોલ કરતી વખતે તે ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે ગેસ સ્ટોવથી યોગ્ય અંતરે હોય.

યોગ્ય અંતર

મોડ્યુલર કિચનનો મહત્વપૂર્ણ ભાગ હોવા ઉપરાંત ચિમની સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. તે રસોડાને ઠંડુ રાખે છે અને આગથી પણ બચાવે છે.

રસોડાને ઠંડુ 

પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે ચીમની યોગ્ય રીતે ઇન્સ્ટોલ થાય અને ગેસ સ્ટવથી યોગ્ય અંતરે હોય. ઓછી માહિતીના કારણે લોકો સામાન્ય રીતે આ તરફ ધ્યાન આપતા નથી.

ઇન્સ્ટોલ

જો ચીમની સ્ટવની ખૂબ નજીક હોય તો આગ લાગવાનું જોખમ રહેલું છે. તેમજ જો ચીમની સ્ટવથી વધારે અંતર પર હોય તો તે ધુમાડો અને ગંધને અસરકારક રીતે બહાર કાઢી શકશે નહીં.

શા માટે યોગ્ય ઊંચાઈ

સ્ટવ અને ચીમની વચ્ચે 24 થી 30 ઇંચનું અંતર સામાન્ય રીતે આદર્શ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ચીમની, ગેસ સ્ટોવથી યોગ્ય અંતરે ઇન્સ્ટોલ થાય.

આટલું અંતર

સ્ટોવથી ચીમનીનું અંતર તેના કદ, કૂકટોપ અને ચીમનીના પ્રકાર પર આધારિત છે. આ ઉપરાંત રસોડાની ડિઝાઇન પણ તેને નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે તમારુ રસોડું કેવડું છે.

આ વસ્તુઓ પર આધારિત

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો