વિવાદમાં રહી ટીવી જગતની આ સુંદર અભિનેત્રી,2 પુત્રીઓના પિતા સાથે લગ્ન કરી બની ત્રીજી પત્નિ 

30 ડિસેમ્બર, 2024

એક મરાઠી અભિનેત્રી જે મરાઠી તેમજ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોનો ચહેરો બની હતી

તે અભિનેત્રી છે નેહા પેંડસે. તેણે તાજેતરમાં જ તેનો 40મો જન્મદિવસ પણ ઉજવ્યો

ટીવીની 'આઈ કમ ઈન મેડમ' અને 'ભાબીજી ઘર પર હૈ!' નેહાને વધુ ખ્યાતિ મળી

નેહા પેંડસેએ 1995માં એકતા કપૂરના ટીવી શો 'કેપ્ટન હાઉસ'માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

નેહાએ 2020માં બિઝનેસમેન શાર્દુલ સિંહ બિયાસ સાથે લગ્ન કર્યા હતા

નેહા સાથે લગ્ન કરતા પહેલા શાર્દુલના બે વખત છૂટાછેડા થયા હતા. આટલું જ નહીં તેમને 2 દીકરીઓ પણ છે. તેની ત્રીજી પત્ની હોવાને કારણે નેહાએ પણ ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.

નેહા પેંડસેના પતિ શાર્દુલ વ્યવસાયે બિઝનેસમેન છે અને 22 કંપનીઓના માલિક છે