તમે આ સરળ પદ્ધતિ દ્વારા ઘરે જ ઉગાડી શકો છો ટામેટા, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
જો તમે પણ ટામેટા ખાવાના શોખીન છો તો તમારે તેને બજારમાંથી લાવવાની જરૂર નથી. તમે અહીં આપવામાં આવેલી પદ્ધતિ દ્વારા ઘરે જ ટામેટા ઉગાડી શકો છો. દાળ અને શાક બનાવવા દરેક ઘરમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે. તમે બજારમાંથી ટામેટાના બીજ ખરીદી શકો છો અથવા ઘરે જ બીજ બનાવીને ટામેટાના છોડ તૈયાર કરી શકો છો. સૌથી પહેલા જમીન તૈયાર કરવી મહત્વપૂર્ણ છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?

Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ

કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા

સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો