AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 દીકરાની માતા 47 વર્ષની ઉંમરે 61 વર્ષના અભિનેતા સાથે લગ્ન કર્યા, જુઓ પરિવાર

આમિર ખાન ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્નની તૈયારી કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, લગ્ન એક ખાનગી સમારોહ હશે જેમાં પરિવારના થોડા સભ્યો જ હાજર રહેશે. આ પહેલા આજે આપણે આમિર ખાનની ત્રીજી દુલ્હનનો પરિવાર જોઈએ.

| Updated on: Jul 05, 2026 | 2:05 PM
Share
બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન 5 જુલાઈના રોજ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જાણો ગૌરી કોણ છે અને તેમની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ. તેમજ ગૌરી સ્પ્રેટના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

1 / 10
અભિનેતા આમિર ખાન ત્રીજા લગ્ન કરી રહ્યો છે. તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરશે. હવે ચાહકો જાણવા માટે ઉત્સુક બન્યા કે ગૌરી કોણ છે અને તેમની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ.

2 / 10
ગૌરી સ્પ્રેટ બેંગ્લોરની છે અને હાલમાં આમિર ખાનના પ્રોડક્શન હાઉસ માટે કામ કરે છે.ગૌરી એંગ્લો-ઇન્ડિયન છે. તેની માતા પંજાબી-આઇરિશ છે, અને તેના પિતા તમિલ-બ્રિટિશ છે. તેના દાદા સ્વતંત્રતા સેનાની હતા.

3 / 10
બ્લુ માઉન્ટેન સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, ગૌરીએ લંડનની યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાંથી ફેશન, સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીમાં FDA (ફાઉન્ડેશન ડિગ્રી ઇન આર્ટ્સ) મેળવી હતી.

4 / 10
ગૌરી એક આંત્રપ્રન્યોર છે જે હેરડ્રેસિંગનો બિઝનેસ ચલાવે છે. ગૌરીના પહેલા લગ્ન ચૂક્યા છે, અને તેનો 6 વર્ષનો પુત્ર છે. હેવ ગૌરી આમિર ખાન સાથે બીજી વખત લગ્ન કરવા જઈ રહી છે.

5 / 10
ગૌરી 6 વર્ષના દીકરાની માતા છે. તો આમિર ખાનના 3 બાળકનો પિતા છે. આમિર ખાનની દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે. આમિર ખાન 61 વર્ષનો છે ગૌરી 46 વર્ષની છે. બંન્ને વચ્ચે ઉંમરમાં 14 વર્ષનો તફાવત છે.

6 / 10
આમિર ખાને 2025માં તેમના 60મા જન્મદિવસે ગૌરીનો પરિચય બધા સાથે કરાવ્યો હતો.

7 / 10
. તે સમયે, તેમણે મુંબઈમાં મીડિયા સાથેના એક ખાનગી પ્રેસમાં તેમના સંબંધની પુષ્ટિ કરી હતી.

8 / 10
આમિરે ખુલાસો કર્યો કે તેઓ 25 વર્ષથી એકબીજાને ઓળખે છે અને લગભગ દોઢ વર્ષ પહેલાં ફરી મળ્યા હતા.

9 / 10
હવે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

10 / 10

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક

વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ

ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'

ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video

કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ

કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું

દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ

ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી

વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ

ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">