AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું AI દુનિયાને તરસથી મારી નાખશે ? વીજળી અને પાણી પર મંડરાતો ખતરો: UNના રિપોર્ટે મચાવ્યો ફફડાટ, 2030માં સર્જાશે ભયાનક સંકટ!

જે ટેકનોલોજીને આપણે આપણું ભવિષ્ય માનતા હતા, તે પૃથ્વી પરથી કંઈક એવું ગાયબ કરવા જઈ રહી છે જેના વગર માનવજાતનું અસ્તિત્વ જ અશક્ય છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ગુપ્ત રિપોર્ટમાં એક એવો આંકડો સામે આવ્યો છે, જેણે વૈજ્ઞાનિકોના હોશ ઉડાવી દીધા છે. વર્ષ 2030 પહેલાં જ એક એવો આંધળો ખેલ શરૂ થઈ ચૂક્યો છે, જેની કિંમત ગરીબ દેશોએ ચૂકવવી પડશે.

| Updated on: Jun 08, 2026 | 6:46 PM
Share
અત્યાર સુધી ટેકનોલોજીના માંધાતાઓ દાવો કરતા હતા કે ભવિષ્યમાં AI મોડલ્સ વધુ સ્માર્ટ બનશે અને ઓછી ઉર્જા વાપરશે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક સનસનીખેજ રિપોર્ટે આ આખી ધારણાના લીરેલીરા ઉડાવી દીધા છે અને વિશ્વ સમક્ષ એક નવું જ સંકટ લાવીને ઊભું રાખ્યું છે.

1 / 8
રિપોર્ટ અનુસાર, વર્ષ 2030 સુધીમાં માત્ર AI ટેકનોલોજીના કારણે જ વીજળીનો વપરાશ બમણો થઈ જશે. એવું અનુમાન છે કે આ જાદુઈ ટેકનોલોજી એકલી જ આખી દુનિયાની કુલ વીજળીનો 3 ટકા હિસ્સો સ્વાહા કરી દેશે, જેનાથી પાવર ગ્રીડ પર મોટું સંકટ આવી શકે છે.

2 / 8
વીજળીના આ આંધળા વપરાશના કારણે જે કાર્બન ઉત્સર્જન (Carbon Emission) થશે, તે બ્રિટન જેવા આખેઆખા વિકસિત દેશના કુલ ઉત્સર્જન બરાબર હશે. એટલે કે ગ્લોબલ વોર્મિંગ વધારવામાં AI મોટો ભાગ ભજવશે.

3 / 8
સૌથી ડરામણી વિગત પાણીના વપરાશને લઈને છે. AI ચલાવતા વિશાળ ડેટા સેન્ટર્સના સર્વર 24 કલાક ધગધગતા રહે છે. આ સર્વર્સને ઠંડા રાખવા માટે 2030 સુધીમાં 9.3 ટ્રિલિયન લીટર પાણીની જરૂર પડશે. આ આંકડો એટલો મોટો છે કે પૃથ્વીની આખી વસ્તી પણ વર્ષભરમાં આટલું પાણી નથી પીતી!

4 / 8
આ ડેટા સેન્ટર્સ સ્થાપવા માટે મેક્સિકો સિટી કરતાં 10 ગણી મોટી જમીનની જરૂર પડશે. ગયા વર્ષે જ વૈશ્વિક ડેટા સેન્ટર્સે સાઉદી અરેબિયા જેટલી વીજળી વાપરી નાખી હતી. આ પર્યાવરણીય નુકસાનની ભરપાઈ કરવા માટે માણસોએ આગામી 10 વર્ષમાં 6.7 બિલિયન (અબજો) વૃક્ષો વાવવા પડશે.

5 / 8
રિપોર્ટમાં 19મી સદીના અર્થશાસ્ત્રી વિલિયમ સ્ટેનલી જેવન્સના સિદ્ધાંતનો ઉલ્લેખ છે. જ્યારે કોલસાના એન્જિન વધુ કાર્યક્ષમ બન્યા, ત્યારે કોલસાનો વપરાશ ઘટવાને બદલે વધ્યો કારણ કે તે સસ્તું થતાં લોકોએ તેનો ઉપયોગ વધારી દીધો. બરાબર એવું જ AI સાથે થઈ રહ્યું છે—તે જેટલું સસ્તું અને સરળ બનશે, લોકો ફોટો-વીડિયો અને કોડિંગ માટે તેનો એટલો બેફામ ઉપયોગ કરશે કે બધી બચત નકામી થઈ જશે.

6 / 8
આ ખેલમાં ભારે અસમાનતા છે. દુનિયાના માત્ર 32 દેશો પાસે જ ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં 90% નિયંત્રણ અમેરિકા અને ચીન પાસે છે. કમાણી અને પાવર આ અમીર દેશો પાસે રહેશે, જ્યારે તેના માટે જરૂરી ખનિજોનું ખોદકામ અને ઝેરી ઈ-કચરો (E-Waste) ગરીબ અને વિકાસશીલ દેશોના માથે અશે.

7 / 8
ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પોતાના સરકારી કામોમાં AIનો ધડાધડ ઉપયોગ કરી રહ્યા છે, પણ આ દેશોની નીતિઓમાં AIના કારણે થતા પર્યાવરણીય નુકસાન કે વીજળી-પાણીના બગાડને રોકવા માટે કોઈ કડક કાયદા જ નથી. જો સમયસર જવાબદારી નક્કી નહીં થાય, તો AI માનવજાતની સમસ્યા ઉકેલે તે પહેલાં પૃથ્વીને વિનાશના આરે લાવી દેશે.

8 / 8

દુનિયામાં મોટાભાગના લોકો કેમ છે 'રાઇટ હેન્ડેડ'? વૈજ્ઞાનિકોએ જણાવ્યું મગજનું ચોંકાવનારું કનેક્શન!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">