AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : દીવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

દીવનું નામકરણ અને ઇતિહાસ બંને વિશિષ્ટ અને રોચક છે. દાદરા અને નગરહવેલી અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બન્યું તે પહેલાં પણ દીવની વિવિધ ઐતિહાસિક પરંપરાઓ અને શાસન પ્રણાળીઓ રહી છે. નીચે તેના નામકરણ અને ઇતિહાસ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

| Updated on: May 28, 2025 | 5:46 PM
Share
દીવ ગુજરાતના સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) દ્વીપકલ્પની દક્ષિણે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો ટાપુ. તેનું નામ સંસ્કૃત શબ્દ 'દ્વીપ' (બેટ) ઉપરથી અપભ્રંશ થઈને 'દીવ' પડ્યું છે. (Credits: - Wikipedia)

1 / 10
દીવ (Diu) નામનું મૂળ સંસ્કૃત શબ્દ “દ્વીપ”પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે "દ્વીપ" અથવા "જળથી ઘેરાયેલું ભૂમિખંડ." (Credits: - Wikipedia)

2 / 10
દીવનું મહત્વ માત્ર એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ તરીકે જ નહીં, પરંતુ એક ઐતિહાસિક શહેર તરીકે પણ છે. તેનો વૈભવી ભૂતકાળ, પ્રાચીન કિલ્લો, યુરોપીયન શૈલીના ચર્ચો અને પોર્ટુગીઝ સમુદાયના અવશેષો આજે પણ તેના ઐતિહાસિક વારસાને જીવંત રાખે છે. (Credits: - Wikipedia)

3 / 10
દીવ કિલ્લો ભારતના પશ્ચિમ કાંઠે આવેલો દીવ ટાપુ, એક ઐતિહાસિક પોર્ટુગીઝ કિલ્લાનું સ્થાન છે, જે 16મી સદીમાં તેમની રક્ષણાત્મક કિલ્લાબંધીની યોજના અંતર્ગત ટાપુના પૂર્વ છેડે આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. (Credits: - Wikipedia)

4 / 10
દીવ શહેરની હદમાં આવેલો આ ઐતિહાસિક કિલ્લો ઈ.સ. 1535માં તે સમયે બનાવાયો હતો, જયારે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને પોર્ટુગીઝો વચ્ચે સંધિ થઈ હતી.  (Credits: - Wikipedia)

5 / 10
આ સમયગાળા દરમિયાન મુઘલ સમ્રાટ હુમાયુએ આ વિસ્તારમાં આક્રમણ કર્યું હતું. કિલ્લાનું નિર્માણ અને મજબૂતીકરણ ઈ.સ. 1546 સુધી કરવામાં આવ્યું. ઈ.સ. 1537થી લઈને ડિસેમ્બર 1961 સુધી પોર્ટુગીઝોએ અહીં પોતાનું શાસન જાળવી રાખ્યું, (Credits: - Wikipedia)

6 / 10
ત્યાં સુધી કે ભારત સરકારે આ વિસ્તારને ફરીથી પોતાના કબ્જામાં લીધો. આજે આ કિલ્લો દીવનું પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ છે અને પોર્ટુગીઝ  મૂળની ઐતિહાસિક વારસાના વિશ્વવિખ્યાત ઉદાહરણોમાં સામેલ છે. (Credits: - Wikipedia)

7 / 10
19 ડિસેમ્બર, 1961ના રોજ ભારતીય સેનાએ "ઓપરેશન વિજય" અંતર્ગત દીવ સહિત પોર્ટુગીઝ શાસિત વિસ્તારો પર કબજો મેળવી લીધો. ત્યારબાદ દીવ, દમણ અને દાદરા-નગરહવેલી ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ બન્યાં. 2020માં દમણ-દીવ અને દાદરા-નગરહવેલીને મિલાવવામાં આવ્યા અને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. (Credits: - Wikipedia)

8 / 10
આજે દીવ એક શાંત દરિયાકાંઠોનું સ્થળ છે જે તેના સુન્દર બીચો, ઐતિહાસિક સ્મારકો, અને પર્યટન સ્થળો માટે જાણીતું છે.તેથી પોર્ટુગીઝ વારસા અને ભારતીય સંસ્કૃતિનો અનોખો સંગમ તેને પર્યટકો માટે આકર્ષક બનાવે છે. (Credits: - Wikipedia)

9 / 10
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Wikipedia)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી

g clip-path="url(#clip0_868_265)">