સૌથી વધુ કમાણી કરતા ભારતીય ટીવી કલાકારો, જાણો લિસ્ટમાં કોણ છે સામેલ

ભારતીય ટીવી કલાકારો બોલિવુડ સેલેબ્રિટીઓ કરતા વધુ કમાણી કરે છે, આ લિસ્ટમાં કપિલ શર્માથી (Kapil Sharma) લઈને રૂપાલી ગાંગુલી સુધીના ઘણાં કલાકારોના નામ સામેલ છે.

Jul 05, 2022 | 5:56 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 05, 2022 | 5:56 PM

કપિલ શર્મા - કોમેડિયન કપિલ શર્મા ધ કપિલ શર્મા શો માટે પ્રતિ એપિસોડ 50 લાખ રૂપિયા લે છે. સોની એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવેલ કોમેડી અને ટોક શોનું એપ્રિલ 2016માં પ્રીમિયર થયું અને તે દેશમાં સૌથી વધુ જોવાયેલા શોમાંનો એક બન્યો.

1 / 10
સુનીલ ગ્રોવર - એક્ટર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સુનીલ ગ્રોવર, જેણે કપિલ શર્મા શોમાં ડો. મશૂર ગુલાટી અને રિંકુ દેવીની ભૂમિકા ભજવતા પહેલા કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં ગુત્તીનું પાત્ર ભજવ્યું હતું, તે એપિસોડ દીઠ 10 થી 12 લાખ રૂપિયા લે છે.

2 / 10
રૂપાલી ગાંગુલી –  રૂપાલી ગાંગુલી હાલમાં ભારતમાં સૌથી વધુ કમાણી કરતી ટીવી એક્ટ્રેસ છે અને સૌથી લોકપ્રિય શો અનુપમામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગાંગુલીએ હાલમાં તેની ફી 1.5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડથી વધારીને 3 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ કરી છે.

3 / 10
હિના ખાન - કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલનારી હિના ખાન એક ટીવી શોમાં કામ કરવા માટે પ્રતિ એપિસોડ 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેણે સ્ટાર પ્લસની યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાની ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને છેલ્લે તે કોમોલિકા તરીકે કસૌટી ઝિંદગી કે 2 માં જોવા મળી હતી.

4 / 10
કરણ પટેલ-  એક્ટર અને હોસ્ટ કરણ પટેલ જેઓ 20 થી વધુ ટીવી સિરીયલમાં જોવા મળ્યો છે, તેઓ પ્રતિ એપિસોડ 1.25 લાખ રૂપિયા ચાર્જ કરે છે. સ્ટાર પ્લસની ‘યે હૈ મોહબ્બતેં’માં રમણ ભલ્લાની મુખ્ય ભૂમિકા ભજવવા માટે જાણીતા, પટેલે રિયાલિટી શો ઝલક દિખલા જા 6 અને ફિયર ફેક્ટર ખતરોં કે ખિલાડીમાં પણ ભાગ લીધો છે.

5 / 10
દિવ્યાંકા ત્રિપાઠી –  દિવ્યાંકા ત્રિપાઠી યે હૈ મોહબ્બતેંમાં તેની ભૂમિકા માટે જાણીતી છે, તે પ્રતિ એપિસોડ 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે. દિવ્યાંકા ત્રિપાઠી નચ બલિયે 8 અને ખતરોં કે ખિલાડી 11 માં પણ જોવા મળી છે અને તેણે કેટલાક એવોર્ડ શો હોસ્ટ કર્યા છે.

6 / 10
જેનિફર વિંગેટ –  જેનિફર વિંગેટ જે સરસ્વતીચંદ્ર, બેપન્નાહ અને બેહદ જેવા શોમાં જોવા મળે છે, તે પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. બાળ કલાકાર તરીકે જેનિફર વિંગેટ બોલિવૂડની ફિલ્મો જેમ કે અકેલે હમ અકેલે તુમ, રાજા કો રાની સે પ્યાર હો ગયા અને કુછ ના કહોમાં જોવા મળી હતી.

7 / 10
સાક્ષી તંવર - સાક્ષી તંવર એકતા કપૂરની કહાની ઘર ઘર કીમાં પાર્વતીની ભૂમિકા ભજવીને અને ત્યારબાદ બડે અચ્છે લગતે હૈમાં પ્રિયાની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી. સાક્ષી તંવર એક ટીવી શો કરવા માટે પ્રતિ એપિસોડ 1.25 લાખ રૂપિયા લે છે. હાલમાં જ તે નેટફ્લિક્સના ફેમિલી થ્રિલર ડ્રામા માઈમાં જોવા મળી હતી.

8 / 10
રામ કપૂર –  શો બડે અચ્છે લગતે હૈથી લોકપ્રિયતા મેળવનાર રામ કપૂર પ્રતિ એપિસોડ 1.25 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ટીવી શોમાં અભિનય કરવા ઉપરાંત કેટલીક ફિલ્મો પણ કરી છે. કરલી તુ ભી મોહબ્બત જેવી વેબ સિરીઝમાં જોવા મળ્યો છે.

9 / 10
રોનિત રોય –  ફિલ્મફેર એવોર્ડ, બે સ્ક્રીન એવોર્ડ, પાંચ આઇટીએ એવોર્ડ અને છ ઇન્ડિયન ટેલી એવોર્ડ મેળવનાર, ટીવી શોના એપિસોડ દીઠ 1.25 લાખ રૂપિયા ચાર્જ કરે છે. રોય 40 થી વધુ શો અને ફિલ્મોમાં કામ કર્યું છે.

10 / 10

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati