અનેક વાર સરકારી આધિકારી કે કર્મચારીઓની લાંચ લેતા પકડાવાની ઘટના સામે આવતી હોય છે.

27 April, 2024

પરંતુ કેટલાક લોકો આવી વાતોને અનદેખી કરી લાંચના ગાળ્યામાં ફસાઈ જતાં હોય છે.

જ્યારે પણ કોઈ સરકારી ઓફિસ કે કોઈ સરકારી કર્મચારી કોઈ કામ કરાવવા માટે તમારી પાસેથી લાંચ માગે ત્યારે તમારે જાગૃત બનવું જોઈએ.

આવા સમયે આવી સ્થિતિમાં, તમે સીધા તમારા મોબાઇલ પર પોલીસની મદદ માંગી શકો છો.

હાલમાં તંત્ર દ્વારા તમામ નાગરિકને મોબાઈલ ફોન પર મેસેજ મોકલી જાગૃત કરવામાં આવી રહ્યા છે. 

ગાઝિયાબાદ ક્રાઇમ બ્રાન્ચના નંબર સાથે મોકલવામાં આવેલો મેસેજ જેમાં કોઈ પણ ભોગ બનનારને તાત્કાલિક સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. 

ગાઝિયાબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ નંબર જોઈએ તો.. 9560109556/57 0120-2751955, 2704001 

CBIના આ નંબર પર સંપર્ક કરી આ લાંચ અંગે ફરિયાદ કરી શકો છો.