AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Illness: શરીરમાં આ 10 ચિહ્નો દેખાય તો થઇ જાઓ સાવધાન! હોઇ શકે છે હૃદય સંબંધિત બીમારીના લક્ષણ

જો તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારનો દુખાવો અથવા સોજાની સમસ્યા હોય છે તો ડૉકટરને ચોક્કસ બતાવવો. આ તમારા શરીર પર ગંભીર અસર કરી શકે છે. આ દુખાવો તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

| Updated on: Apr 26, 2026 | 2:00 PM
Share
આજે યુવાનોમાં પણ હૃદય સંબંધિત બીમારીનું જોખમ જોવા મળી રહ્યું છે. આજના 15થી 20 વર્ષ પહેલાની વાત કરીએ, તો હૃદય સંબંધિત બીમારીનું જોખમ પુખ્ત વયના લોકો અથવા વૃદ્ધોમાં વધુ જોવા મળતો હતો.

1 / 7
નિષ્ણાતોના મુજબ, છાતીમાં સતત દુખાવો થવો આ હૃદય સંબંધિત બીમારીનું લક્ષણ હોઈ શકે છે.

2 / 7
સતત ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ થવી આવા લક્ષણોને ક્યારેય અવગણશો નહીં.

3 / 7
નિષ્ણાતોના મુજબ, ઉલટી જેવું થવું અને અચાનક વધારે પરસેવો આવવો આ લક્ષણો હૃદય સમસ્યાના સંકેતો હોઈ શકે છે.

4 / 7
શરીરમાં અસામાન્ય થાક લાગવો અને હૃદયના ધબકારા વધતા હોય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

5 / 7
જડબામાં સતત દુખાવો થવો, ત્વચાના રંગમાં અચાનક ફેરફાર આવતો હોય તો નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગત માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Tv9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. Health Tips: શક્કરટેટી કે તરબૂચ, ઉનાળામાં કયું ફળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક?

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ

સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય

રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે

નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય

બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત

ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............

ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું

રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ

પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા

ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી

g clip-path="url(#clip0_868_265)">