હાર્ટ એટેક સામે આયુર્વેદ બન્યું રામબાણ, સર્જરી વગર હૃદયનું 90 ટકા બ્લોકેજ કર્યું ઠીક, જુઓ Photos
ભારતમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. હૃદયમાં બ્લોકેજને કારણે હાર્ટ એટેક આવે છે, બ્લોકેજની સારવાર માટે ડોકટરો સર્જરીની ભલામણ કરે છે, પરંતુ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના ડોકટરોએ આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા જ હાર્ટ એટેકના દર્દીની સારવાર કરી છે. જેમાં 90 ટકા બ્લોકેજ હતું. સારવાર બાદ બ્લૉકેજ દૂર થઈ ગયું છે.
Most Read Stories