Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને પણ દર અડધા કલાકે લાગી જાય છે ભૂખ? તો બસ આટલું કરો, પેટની સાથે મન પણ રહેશે શાંત

કેટલાક લોકોને દર અડધા કલાકે ભૂખ લાગ્યા કરે છે તો કોઈ જમીને આવે તો પણ 5-10 મિનિટમાં ફરી ભૂખ્યું થઈ જાય છે. આ કોઈ સામાન્ય બાબત નથી. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ત્યારે આવી સમસ્યા વાંરવાર રહેતી હોય તો શું કરવું જોઈએ ?

| Updated on: Jun 09, 2024 | 5:52 PM
ભૂખ લાગવી સામાન્ય બાબત છે. દરેકને ચોક્કસપણે ભૂખ લાગે છે, પરંતુ કેટલાક લોકોને દર અડધા કલાકે ભૂખ લાગ્યા કરે છે તો કોઈને જમીને આવી તો પણ 5-10 મિનિટમાં ફરી ભૂખ્યું થઈ જાય છે. આ કોઈ સામાન્ય બાબત નથી. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ત્યારે આવી સમસ્યા વાંરવાર રહેતી હોય તો શું કરવું જોઈએ અને વારંવાર ભૂખ લાગવાનું કારણ શું છે જાણો અહી.

1 / 7
શરીરમાં પ્રોટીન અને ફાઈબરની ઉણપને કારણે હંમેશા ભૂખ લાગ્યા કરે છે. તે જ સમયે, ઊંઘના અભાવને કારણે, વ્યક્તિને વધુને વધુ ભૂખ લાગે છે. વાસ્તવમાં, જ્યારે ઊંઘ પૂરી નથી થતી ત્યારે શરીરમાં ગ્રેલિન નામના હોર્મોનનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે વારંવાર ભૂખ લાગે છે. જો કે, વારંવાર ભૂખ લાગવી એ કોઈ રોગ નથી, પરંતુ જો તેના કારણો પર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા ઠીક કરી શકાય છે.

2 / 7
જમવાનું અને ઊંઘવાનો સમય નિશ્વિત કરો : જો તમારી લાઈફસ્ટાઈલને કારણે તમને ઓછી ઊંઘ આવી રહી છે કે તમે પુરતો આરામ નથી કરતા અને ઊંઘ અધૂરી રહે છે ત્યારે આ સમસ્યા થાય છે આથી આઠ કલાકની સંપૂર્ણ ઊંઘ લો. આ સાથે જમવાનો સમય પણ નિશ્વિત કરો સવારે નાસ્તો જરુર કરો

3 / 7
ભોજનમાં પ્રોટિન અને ફાઈબર લો : ભોજનમાં પ્રોટિન અને ફાઈબર લો એટલે કે પ્રોટિન અને ફાયબર વાળો ખોરાક તમારા ભોજનમાં સામેલ કરો જેમ કે સવારે થોડા વેજિટેબલ્સની સાથે ઈંડા કે પનીર લો કે પછી દલીયા ખાવ. જો તમે સવારમાં ફ્રુટ ખાવું પસંદ કરતા હોવ તો સિઝનલ ફ્રુટ ખાવ, તમે દૂધની સ્મુધી પણ બનાવી શકો છો, કેળા અને દૂધ પણ પ્રોટિન અને વિટામીન્સથી ભરપુર છે.

4 / 7
પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો : સ્ટાઈલ ક્રેઝ અનુસાર, વધુ પડતી ભૂખને કાબૂમાં રાખવાનો એક અસરકારક ઉપાય છે પાણી પીતા રહેવું. પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, તેથી શરીરમાં પાણીની કમી ન થવા દો.

5 / 7
જો તમને ભૂખ લાગે તો ફ્રુટ ખાવ : જો તમને ભૂખ લાગે તો તળેલા કે મસાલેદાર ખોરાકને બદલે સફરજન કે અન્ય ફ્રુટ ખાઓ. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારી ભૂખને પણ સંતોષશે અને શરીરમાં ફાઈબરની ઉણપને પણ પૂરી કરશે.

6 / 7
અખરોટ વારંવાર ભૂખ લાગવાની સમસ્યા દૂર કરશે : જો તમને વારંવાર ભૂખ લાગે છે તો તમારે અખરોટ ખાવા જોઈએ. અખરોટમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. આ ખાધા પછી વ્યક્તિને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને તેને ખાવાથી સારી ઊંઘ પણ આવે છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">