AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરરોજ દૂધમાં આ ઝાડના પાંદડાનો પાઉડર એક ચમચી ભેળવીને પીઓ, સાંધાના દુખાવો જડમૂળથી દૂર થશે અને વજન ઝડપથી ઘટશે

આયુર્વેદમાં સરગવાને ઔષધીય ગુણોથી ભરપૂર કહેવામાં આવે છે દૂધમાં સરગવાનો પાવડર ઉમેરીને પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે. સરગવામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ સાંજે એક ગ્લાસ દૂધમાં એક ચમચી સરગવાનો પાવડર મિક્ષ કરી પીવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

| Updated on: Feb 19, 2025 | 2:14 PM
Share
દૂધ સાથે સરગવાનો પાવડર પીવાના ગજબના ફાયદા : આયુર્વેદમાં સરગવાને ઔષધીય ગુણોથી ભરપૂર કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે થાય છે. સરગવો પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત, સરગવામાં ફાઇબર અને વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે.

1 / 7
ઘણા લોકો સરગવાની શાક બનાવીને ખાય છે, જ્યારે કેટલાક લોકોને સરગવાનો રસ પીવાનું ગમે છે. આ ઉપરાંત ઘણા લોકો સરગવાના પાવડરનું પણ સેવન કરે છે. સરગવાનો પાવડર ચયાપચય(metabolism) અને પાચનતંત્ર માટે ફાયદાકારક છે.

2 / 7
તમારા હાડકાં મજબૂત બનાવો : દૂધ હંમેશા હાડકાં માટે ફાયદાકારક રહે છે. સરગવામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ મોટી માત્રામાં જોવા મળે છે.જો દૂધ અને સરગવાનો પાવડર એકસાથે પીવામાં આવે, તેથી આ હાડકાં મજબૂત બનાવે છે. દરરોજ સાંજે ચાને બદલે દૂધમાં સરગવાના પાનનો પાવડર મિલાવીને પીવાથી પણ હાડકા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે.

3 / 7
વજન ઘટાડવામાં ફાયદાકારક : જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમે સરગવાના પાવડરનું સેવન કરી શકો છો. આ પાવડરમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે (Moringa Powder for Weight Loss). વજન ઘટાડવા માટે તમે આ પાવડરને દરરોજ દૂધ સાથે લઈ શકો છો. જો તમે દરરોજ દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરશે.

4 / 7
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક : જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો સરગવાનો પાવડર લેવો તમારા માટે ફાયદાકારક બની શકે છે. સરગવાનો પાવડર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે દરરોજ સવારે કે સાંજે દૂધ સાથે સરગવાનો પાવડર લઈ શકો છો. આ ઉપરાંત, સરગવાના પાવડરને હુંફાળા પાણી સાથે પણ સેવન કરી શકાય છે.

5 / 7
રોગપ્રતિકારક શક્તિ વધારો : જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હો તો તમે તમારા ખોરાકમાં સરગવાનો પાવડરનો સમાવેશ કરી શકો છો. સરગવાનો પાવડર વિટામિન અને ખનિજો (minerals)થી ભરપૂર હોય છે. આ પાવડરનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સરગવાનો પાવડર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારો થાઈ છે, તમે દરરોજ દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરી શકો છો.

6 / 7
દૂધ સાથે સરગવાનો પાવડર કેવી રીતે પીવો? : તમે દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરી શકો છો. આ માટે એક ગ્લાસ દૂધ લો. તેમાં એક ચમચી સરગવાનો પાવડર ઉમેરો પછી તેનું મિક્સ કરી આ દૂધ પી લો. તમે સાંજે કે રાત્રે સરગવાનું દૂધ સેવન કરી શકો છો. થોડા દિવસ સુધી દરરોજ આ દૂધ પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images & freepix )

7 / 7

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, સાંધાના દુખાવો, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ડાયાબિટીસ.તો ડાયાબિટીસ અને સાંધાના દુખાવોને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ

લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ

g clip-path="url(#clip0_868_265)">