Happy Friendship Day: જીગરી ભાઈબંધને ફ્રેન્ડશીપ ડે પર આટલું કહી જુઓ, ખુશીથી રડી પડશે!
ફ્રેન્ડશીપ ડે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ વખતે 3 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. જો તમે પણ તમારા ખાસ ભાઈબંધને અનુભવ કરાવવા માંગતા હો, તો તમે તેમને ખાસ વાક્યોથી આ રીતે ખૂશ કરો.

Happy Friendship Day: "તું દૂર હોય ત્યારે પણ હું તારી હાજરી અનુભવું છું, તું મિત્ર નથી, તું મારો જીવ છે", ફ્રેન્ડશીપ ડેની શુભકામનાઓ!

Happy Friendship Day: "જે કંઈ પણ કહ્યા વિના સમજી જાય છે, તે શ્રેષ્ઠ મિત્ર છે." મિત્રતા દિવસની શુભકામનાઓ!

Happy Friendship Day: "મને દરેક વળાંક પર તારો સાથ જોઈએ છે, મને દરેક સુખ અને દુ:ખમાં તારો હાથ જોઈએ છે", મિત્રતા દિવસની શુભકામનાઓ!

Happy Friendship Day: "આપણી વાતો ઓછી થઈ શકે છે પણ તારી જગ્યા કોઈ લઈ શકતું નથી મારા મિત્ર, તું હતો, તું છે અને રહેશે."

Happy Friendship Day: "તારા વિના દુનિયા નીરસ લાગે છે મેં તારી પાસેથી દરેક સારી અને ખરાબ આદત શીખી", હેપી ફ્રેન્ડશીપ ડે મારા મિત્ર

Happy Friendship Day: "આપણી મિત્રતાની ઉજવણી માટે કોઈ એક દિવસ નથી હોતો, આપણે તેને રોજ ઉજવીએ છીએ", મારા મિત્ર હેપી ફ્રેન્ડશીપ ડે.

Happy Friendship Day: "હું દરેક પગલા પર તારી સફળતા જોવા માંગુ છું, તું મારા માટે દરેક સમસ્યાની ચાવી છે", હેપ્પી ફ્રેન્ડશીપ ડે જીગરી મિત્ર!

Happy Friendship Day: "ન તો મને કોઈ ચહેરો જોઈએ છે, ન કોઈ નામ, મને ફક્ત તારો સાથ જોઈએ છે." હેપી ફ્રેન્ડશીપ ડે

Happy Friendship Day: "સાચો મિત્ર એ છે જે આપણી આંખો વાંચી શકે છે અને બોલ્યા વિના આપણા બધા શબ્દો સમજી શકે છે હેપી ફ્રેન્ડશીપ ડે!

Happy Friendship Day: "ભલે લોહીનો સંબંધ ન હોય, પણ તું હંમેશા લોહીના સંબંધ કરતાં વધુ મારાં માટે કિંમતી છો". હેપ્પી ફ્રેન્ડશીપ ડે (ALL PHOTOS CREDIT: SOCIAL MEDIA AND GOOGLE)
Tv9 ગુજરાતી પર બ્યૂટી ટિપ્સ, રેસિપી, રિલેશનશિપ ટિપ્સ તેમજ ઘરેલુ ઉપચાર અને લાઈફસ્ટાઈલ બાબતે અવનવી સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ લાઈફસ્ટાઈલની સ્ટોરી વાંચવા માટે તમે આ પેજને ફોલો કરી શકો છો.
