AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : પ્રેગ્નેન્સી દરમિયાન લાઈટનિંગ ક્રોચની સમસ્યા કેમ થાય છે ? જાણો ડૉક્ટર પાસેથી

પ્રેગ્નેન્સીમાં કેટલીક મહિલાઓને અચાનક પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. જેને લાઈટનિંગ ક્રોચ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ પ્રેગ્નેન્સીમાં લાઈટનિંગ ક્રોચ શું છે અને ક્યાં કારણોથી થાય છે? ચાલો જાણીએ.

| Updated on: Apr 18, 2025 | 7:47 AM
પ્રેગ્નેન્સીમાં મહિલાઓ શરીરમાં અલગ અલગ શારીરિક બદલાવનો સામનો કરે છે. આ દરમિયાન કેટલીક મહિલાઓમાં લાઈટનિંગ ક્રોચ પણ જોવા મળે છે. આ અચાનક થનારો દુખાવો છે. જે એક કાંટો ખુચવાના અહેસાસથી લઈ ક્યારેક ખુબ વધારે દુખાવો 
પણ થાય છે.

પ્રેગ્નેન્સીમાં મહિલાઓ શરીરમાં અલગ અલગ શારીરિક બદલાવનો સામનો કરે છે. આ દરમિયાન કેટલીક મહિલાઓમાં લાઈટનિંગ ક્રોચ પણ જોવા મળે છે. આ અચાનક થનારો દુખાવો છે. જે એક કાંટો ખુચવાના અહેસાસથી લઈ ક્યારેક ખુબ વધારે દુખાવો પણ થાય છે.

1 / 8
આ દુખાવો મહિલાઓના પેટના નીચેના ભાગમાં એટલે કે પેલ્વિક, યોનિ અને પગમાં આ દુખાવો થાય છે. સામાન્ય રીતે, આ દુખાવો મોટાભાગની સ્ત્રીઓને પ્રેગ્નેન્સીના ત્રીજા મહિનાના ગાળામાં થાય છે. જોકે, કેટલીક સ્ત્રીઓ બીજા મહિને આ લક્ષણોનો અનુભવ કરી શકે છે.

2 / 8
  ચાલો ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર પાસેથી જાણીએ કે પ્રેગ્નેન્સીમાં લાઈટનિંગના ક્રોચની સમસ્યા કેમ થાય છે.પ્રેગ્નેન્સી દરમિયાન લાઈટનિંગ ક્રૉચમાં અચાનક અને ટૂંકા ગાળાનો તીવ્ર દુખાવો થાય છે.

3 / 8
 આ દુખાવો થોડીક સેકન્ડથી થોડી મિનિટો સુધી રહી શકે છે અને સામાન્ય રીતે યોનિમાર્ગ, પેલ્વિક વિસ્તાર અથવા આસપાસના વિસ્તારોમાં અનુભવાય છે. તેને "લાઈટનિંગ ક્રોચ" નામ આપવામાં આવ્યું છે કારણ કે તે ઇલેક્ટ્રિક શોક જેવું લાગે છે અને અચાનક આવે છે.

4 / 8
મેગ્નેશીયમ શરીરની અંદર ખુબ ઉયયોગી માનવામાં આવે છે. પ્રેગ્નેન્સી દરમિયાન મોટાભાગની મહિલાઓમાં મેગ્નેશીયમની ઉણપ હોય છે.આવું એટલા માટે કારણ કે, ગર્ભમાં રહેલું બાળક પોષક તત્વ મેળવે છે. પરંતુ જ્યારે આની ઉણપ થાય છે. તો નવર્સ સિસ્ટમના સિંગ્નલને પ્રભાવિત કરે છે. આ કિસ્સાઓમાં મહિલાઓને પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે.

5 / 8
 જ્યારે ગર્ભાશયમાં બાળક હલનચલન કરે છે, જેના કારણે મહિલાને તીવ્ર પીડા થાય છે. આવી સ્થિતિમાં સ્ત્રીને અચાનક દુખાવો થાય છે.

6 / 8
 જો દુખાવો થોડી સેકંડથી વધુ સમય સુધી રહે અથવા તાવ અથવા રક્તસ્ત્રાવ જેવા અન્ય લક્ષણો હોય, તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જરુરી છે.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં

ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો

ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના

ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા

દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા

અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ

જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ

રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ

ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા

g clip-path="url(#clip0_868_265)">