AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : વિવિધ પ્રકારના હોય છે નિપ્પલ ડિસ્ચાર્જ, જાણો તેના લક્ષણો અને કારણો

પ્રેગ્રન્સી અને સ્તનપાન સિવાય નિપ્પલ ડિસ્ચાર્જ થવો સરળ નથી. કારણ કે, આ કોઈ ગંભીર બીમારી તરફ ઈશારો કરી શકે છે. જાણો ક્યા કેસમાં નિપ્પલ ડિસ્ચાર્જ થવો યોગ્ય નથી.

| Updated on: Sep 15, 2025 | 2:21 PM
Share
  નિપ્પલ ડિસ્ચાર્જનો અર્થ એ થાય છે કે, એક કે, બંન્ને નિપ્પલમાં ખાસ પ્રકારનું ફલ્લૂડ ડિસ્ચાર્જ થવું. સામાન્ય રીતે પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં અથવા ડિલિવરી પછી તરત જ સ્તનમાંથી સ્રાવ શરૂ થાય છે. આ સંપૂર્ણપણે સામાન્ય છે. તે કોઈપણ પ્રકારના રોગ સાથે સંકળાયેલ નથી.

1 / 9
પરંતુ જો સ્ત્રી ગર્ભવતી ન હોય અને બાળકને સ્તનપાન ન કરાવતી હોય. તેમ છતાં, સ્તનમાંથી સ્રાવ થઈ રહ્યો હોય, તો આ સારો સંકેત નથી. આ કોઈ પ્રકારની બીમારી અથવા ગંભીર તબીબી સ્થિતિ તરફ ઈશારો કરી શકે છે. આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ કે સ્તનમાંથી સ્રાવ થાય ત્યારે કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે અને તેના કારણો શું હોઈ શકે છે.

2 / 9
કિલ્યર ડિસ્ચાર્જ : આમ તો નિપ્પલ દ્વાર કિલ્યર ડિસ્ચાર્જ થાય તો તે સંપૂર્ણપણે નોર્મલ હોય છે.આને કોઈ ગંભીર પ્રકારની બીમારી કહી શકાય નહી. તેમ છતાં કિલયર નિપ્પલ ડિસ્ચાર્જને ઈગ્નનોર કરવું જોઈએ નહી કારણ કે, ખુબ ઓછા કેસમાં આ કેન્સરના લક્ષણો પણ હોય શકે છે.

3 / 9
બ્લડી ડિસ્ચાર્જ : જો કોઈને નિપ્પલમાંથી બ્લડ આવવા લાગે તો તેમણે સજાગ થવું જોઈએ આ પેપિલોમાના લક્ષણો હોય શકે છે.  આ એક પ્રકારનું ટ્યુમર છે. આના કારણે મહિલાઓમાં બ્રેસ્ટમાં ઈરિટેસન થઈ શકે છે. કેટલાક કેસમાં આ કેન્સરનો સંકેત માનવામાં આવે છે.

4 / 9
મિલ્કી ડિસ્ચાર્જ પણ સંપુર્ણ રીતે સામાન્ય હોય છે. સામાન્ય રીતે જ્યારે મહિલાઓ પોતાના બાળકને સ્તનપાન કરાવવાનું છોડી દે છે. ત્યારે તેને કેટલાક કેસ માટે મિલ્ક ડિસ્ચાર્જની મુશ્કેલી હોય શકે છે. જોકે, સમય જતાં આ સમસ્યા આપમેળે ઓછી થઈ જાય છે.

5 / 9
ફાઈબ્રોસિસ્ટ બ્રેસ્ટ : જો બ્રેસ્ટમાં ગાંઠ છે અને બ્રેસ્ટમાં દુખાવો થઈ રહ્યો છે. તો આ ફાઈબ્રોસિસ્ટ બ્રેસ્ટ કે પ્રીમેનોપોઝનો સંકેત હોય શકે છે. ફાઈબ્રોસિસ્ટ બ્રેસ્ટ થવા પર મહિલાઓને સ્તનમાંથી લીલો, પીળો અથવા ભૂરા રંગનો સ્રાવ થઈ શકે છે.

6 / 9
હોર્મોનલ મેડિકેશન : કેટલીક મહિલાઓ હોર્મોનલ પિલ્સ લે છે. આ કારણે પણ નિપ્પલ ડિસ્ચાર્જ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, બર્થ કંટ્રોલ પિલ્સ પણ હોર્મોનલ પિલ્સ હોય છે. જે તમને કંસીવ કરવાથી રોકી દે છે.

7 / 9
 બ્રેસ્ટ ઈન્ફેક્શનની જો આપણે વાત કરીએ તો, કેટલીક વખત બ્રેસ્ટ ઈન્ફેક્શન થવાના કરાણે નિપ્પલ ડિસ્ચાર્જ થઈ શકે છે.બ્રેસ્ટ ઈન્ફેક્શનમાં પીળું અને લીલા રંગનો ડિસ્ચાર્જ જોવા મળે છે. સ્તન ઈન્ફેક્શન ધરાવતી સ્ત્રીને તાવ અથવા સ્તનમાં દુખાવો પણ થઈ શકે છે.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">