12-09-2026

એશિયન ગેમ્સમાં ભારતની સૌથી મોટી ઉંમરની ખેલાડી

જાપાનમાં  19 સપ્ટેમ્બરથી  એશિયન ગેમ્સ  શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતના  503 ખેલાડીઓ એશિયન ગેમ્સમાં  ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

300થી વધુ ખેલાડીઓ પહેલીવાર  એશિયન ગેમ્સમાં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

503 ખેલાડીઓમાં  સૌથી મોટી ઉંમરની ખેલાડી છે  શ્રુતિ વોરા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયન ગેમ્સની શરૂઆત સમયે  શ્રુતિ વોરાની ઉંમર  55 વર્ષ 8 મહિના હશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રુતિ વોરા ઘોડેસવારીની ડ્રેસેજ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઘોડેસવારીની ગેમ્સમાં શ્રુતિ વોરા ભારતની નંબર 1 ખેલાડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રુતિ વોરાનું લક્ષ્ય એશિયન ગેમ્સમાં  મેડલ જીતવાનું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM