AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming IPO: એક્શન પેક્ડ રહેશે આ અઠવાડિયું, આવી રહ્યા 11 નવા IPO! 19 કંપની થશે લિસ્ટ

NSE IPO અને Hero Motors IPO સહિત કુલ 11 નવા પબ્લિક ઈશ્યુ (IPO) ખુલવા જઈ રહ્યા છે; જેમાંથી પાંચ IPO 'મેઈનબોર્ડ' સેગમેન્ટના છે. આ ઉપરાંત, રોકાણકારો પાસે એવા આઠ IPOમાં રોકાણ કરવાની તક હશે જે પહેલેથી જ ખુલ્લા છે.

| Updated on: Sep 13, 2026 | 1:55 PM
Share
14 સપ્ટેમ્બરથી શરૂ થતું અઠવાડિયું IPO માટે ખૂબ જ ધમાકેદાર સાબિત થઈ શકે છે. NSE IPO અને Hero Motors IPO સહિત કુલ 11 નવા પબ્લિક ઈશ્યુ (IPO) ખુલવા જઈ રહ્યા છે; જેમાંથી પાંચ IPO 'મેઈનબોર્ડ' સેગમેન્ટના છે. આ ઉપરાંત, રોકાણકારો પાસે એવા આઠ IPOમાં રોકાણ કરવાની તક હશે જે પહેલેથી જ ખુલ્લા છે. ગણેશ ચતુર્થીને કારણે 14 સપ્ટેમ્બરે શેરબજાર બંધ રહેશે. બજારમાં નવી એન્ટ્રીની વાત કરીએ તો, આ અઠવાડિયે 19 કંપનીઓના શેર લિસ્ટ થવાના છે, જેમાંથી 11 કંપનીઓ મેઈનબોર્ડ સેગમેન્ટની છે. તેની વિગતો નીચે મુજબ છે:

1 / 9
SS Retail IPO: ₹500 કરોડના કદનો આ IPO 16 સપ્ટેમ્બરે ખુલશે. તેની પ્રાઈસ બેન્ડ ₹403–₹424 પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 35 શેરની છે. આ IPO 18 સપ્ટેમ્બરે બંધ થશે અને શેર 23 સપ્ટેમ્બરે NSE અને BSE પર લિસ્ટ થાય તેવી અપેક્ષા છે.

2 / 9
Jindal Supreme IPO: ₹124.88 કરોડનો આ ઇશ્યૂ 16 સપ્ટેમ્બરે ખુલશે અને 18 સપ્ટેમ્બરે બંધ થશે. બિડિંગ ₹88–₹93 પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડમાં થશે અને લોટ સાઈઝ 161 શેરની રહેશે. કંપની 23 સપ્ટેમ્બરે NSE અને BSE પર લિસ્ટ થાય તેવી અપેક્ષા છે.

3 / 9
Hero Motors IPO: કંપની ₹1,000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ IPO પણ 16 સપ્ટેમ્બરે ખુલશે અને 18 સપ્ટેમ્બર સુધી ₹79–₹84 પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડમાં બિડિંગ કરી શકાશે. લોટ સાઈઝ 178 શેરની છે. ઇશ્યૂ બંધ થયા બાદ, કંપની 23 સપ્ટેમ્બરે NSE અને BSE પર લિસ્ટ થશે.

4 / 9
Vama Wovenfab IPO: ₹49.54 કરોડનો આ IPO 15 સપ્ટેમ્બરે ખુલશે અને 17 સપ્ટેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. તેની પ્રાઈસ બેન્ડ ₹324–₹341 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને લોટ સાઈઝ 400 શેરની છે. ઈશ્યુ બંધ થયા બાદ, કંપની 22 સપ્ટેમ્બરે BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

5 / 9
NSE IPO: આ IPOની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ₹22,561.57 કરોડનો આ ઇશ્યૂ 17 સપ્ટેમ્બરે ખુલશે અને 21 સપ્ટેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ ₹1,700–₹1,785 પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 8 શેરની છે. શેર 24 સપ્ટેમ્બરે BSE પર લિસ્ટ થઈ શકે છે.

6 / 9
Shakti Polytarp IPO: ₹26.93 કરોડનો આ IPO 15 સપ્ટેમ્બરે ખુલશે અને 17 સપ્ટેમ્બરે બંધ થશે. રોકાણકારો ₹56–₹59 પ્રતિ શેરની પ્રાઈસ રેન્જમાં બિડ કરી શકે છે અને લોટ સાઈઝ 2,000 શેરની છે. કંપનીના શેર 22 સપ્ટેમ્બરે BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની અપેક્ષા છે.

7 / 9

8 / 9
આ IPOનું થશે લિસ્ટિંગન : આગામી સપ્તાહમાં, પ્રણવ કન્સ્ટ્રક્શન્સ 15 સપ્ટેમ્બરે NSE અને BSE પર લિસ્ટ થવા જઈ રહી છે. તે જ દિવસે, અપના લોજિસ્ટિક્સ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. કનોહર ઇલેક્ટ્રિકલ્સ, પ્રાસોલ કેમિકલ્સ અને ગ્લાસ વોલ સિસ્ટમ્સ 16 સપ્ટેમ્બરે NSE અને BSE પર લિસ્ટ થાય તેવી અપેક્ષા છે. ત્યારબાદ, 17 સપ્ટેમ્બરે રેન્ટોમોજો, એસેટ રિકન્સ્ટ્રક્શન, મણિપાલ પેમેન્ટ એન્ડ આઈડેન્ટિટી સોલ્યુશન્સ, સ્ટીમહાઉસ ઈન્ડિયા, કરમતારા એન્જિનિયરિંગ અને એલસીસી પ્રોજેક્ટ્સ NSE અને BSE પર લિસ્ટ થઈ શકે છે. તે જ દિવસે, ઇન્ફ્રાક્સ રિન્યુએબલ અને એમટેક એસ્ટર્સ (BSE SME) તથા વિનોદ ટેક્સવર્લ્ડ (NSE SME) ના શેર બજારમાં પ્રવેશ કરી શકે છે.

9 / 9

ભારતના 100 રુપિયા ચીનમાં કેટલા થઈ જાય છે ? જાણો બંને દેશોની કરન્સીમાં કેટલો છે તફાવત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">