11-09-2026

એશિયન ગેમ્સમાં ભારતનો સૌથી યુવા ખેલાડી કોણ?

19 સપ્ટેમ્બરથી જાપાનના નાગોયામાં એશિયન ગેમ્સ શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયન ગેમ્સમાં ભારતના કુલ 503 ખેલાડીઓ ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

300થી વધુ ખેલાડીઓ પ્રથમ વખત  એશિયન ગેમ્સમાં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ભારતીય ખેલાડીઓમાં  સૌથી યુવા ખેલાડી છે વૈભવ સૂર્યવંશી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયન ગેમ્સની શરૂઆત સમયે વૈભવ માત્ર 15 વર્ષ અને  5 મહિનાનો હશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશી  પહેલી વખત  એશિયન ગેમ્સમાં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓછી ઉંમર અને ક્રિકેટમાં ઝડપથી બનાવેલી ઓળખને કારણે વૈભવ પર  સૌની નજર રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશી પુરુષ ક્રિકેટ ટીમનો ભાગ છે અને તેનું લક્ષ્ય એશિયન ગેમ્સમાં ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM