12 September 2026

હાઈ યુરિક એસિડમાં આ ડ્રિંક છે મદદરૂપ !

Photo Credit - iStock

હાઈ યુરિક એસિડની સમસ્યામાં પૂરતું પાણી પીવાની આદત રાખવી.

Photo Credit - iStock

વધુ પાણી પીવાથી યુરિક એસિડ પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળવામાં મદદ મળી શકે છે.

Photo Credit - iStock

સાદા પાણીની જગ્યાએ લીંબુ પાણી પીવાથી પણ શરીરને ફાયદો થઈ શકે છે.

Photo Credit - iStock

લીંબુમાં રહેલું વિટામિન સી યુરિક એસિડ સ્તરને નિયંત્રણમાં રાખી શકે છે.

Photo Credit - iStock

બેકિંગ સોડાનો ઉપયોગ યુરિક એસિડ માટે કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

Photo Credit - iStock

એપલ સાઇડર વિનેગરને પાણીમાં ભેળવીને પીવાથી યુરિક એસિડ નિયંત્રિત થઈ શકે છે.

Photo Credit - iStock

યુરિક એસિડનું સ્તર વધે ત્યારે ડાયટમાં અજમાનો સમાવેશ કરી શકાય છે.

Photo Credit - iStock

અજમાને શેકીને પાવડર તરીકે અથવા અજમાનું પાણી પી શકાય છે.

Photo Credit - iStock

માત્ર ઘરેલુ ઉપાયો પર આધાર રાખવાને બદલે યોગ્ય નિદાન અને સારવાર કરાવવી.

Photo Credit - iStock

દવાઓ, ડાયટ અથવા કોઈપણ ઘરેલુ ઉપાય શરૂ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock