AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 6000 રન બનાવ્યા

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માના બેટમાંથી અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં 82 રનની શાનદાર ઈનિગ્સ જોવા મળી હતી. આ સાથે સૌથી ઝડપી 6000 રન બનાવનાર ખેલાડી બન્યો છે.

| Updated on: Sep 14, 2026 | 8:30 AM
Share
 ભારતીય ટીમે અફઘાનિસ્તાન વિરુદ્ધ 3 મેચની ટી20 સીરિઝની શાનદાર શરુઆત કરી હતી. 7 વિકેટથી જીત મેળવી હતી.  અભિષેક શર્મા T20I માં સૌથી ઓછા બોલમાં 6000 રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો.

1 / 7
દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાને જીત માટે 157 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને 13.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર હાંસિલ કર્યો હતો.

2 / 7
ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ 82 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. અભિષેક શર્મા લાંબા સમય પછી પોતાની તોફાની ઈનિગ્સમાં રમતો જોવા મળ્યો હતો. પોતાના અંદાજમાં અભિષેક શર્માએ ટી20 ક્રિકેટમાં પોતાના 6000 રનનો આંકડો પુરો કર્યો હતો.

3 / 7
અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં અભિષેક શર્માએ ટી20 ક્રિકેટમાં પોતાના 6000 રનનો આંકડો પુરો કરવા માટે 5 રનની જરુર હતી. પહેલી ઓવરના છેલ્લા બોલ પર સિક્સ મારી આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.

4 / 7
આ સાથે અભિષેક શર્મા 6000 રનનો આંકડો ટી20 ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં પૂર્ણ કરનાર ભારતીય ખેલાડી બન્યો છે. વર્લ્ડ ક્રિકેટમાં જોઈએ તો અભિષેક શર્મા આ આંકડા સુધી પહોંચનાર બીજો સૌથી ફાસ્ટ ખેલાડી છે.

5 / 7
તેમજ અભિષેક શર્મા હવે ટી20 ઈન્ટરનેશનલમાં પહેલી ઓવરમાં સૌથી વધારે સિક્સ ફટકાવનાર ભારતીય ખેલાડીના રુપમાં રોહિત શર્માની બરાબરી પર આવ્યો છે. બંનેના નામે 12-12 સિક્સ છે.

6 / 7
આ ઇનિંગ દરમિયાન અભિષેક શર્માએ પોતાનો 6000મો T20 રન પણ પૂર્ણ કર્યા. તેણે 3420 બોલમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો. આ સાથે, તે સૌથી ઓછા બોલમાં 6000 T20 રન પૂર્ણ કરનાર એશિયન બેટ્સમેન બન્યો. (all photo: PTI)

7 / 7

સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ખેલાડી અભિષેક શર્માનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

g clip-path="url(#clip0_868_265)">