India’s Richest States : ભારતના 10 સૌથી અમીર રાજ્યોમાં ગુજરાતનો કયો નંબર ? જાણો
ફોર્બ્સ અનુસાર, 2024-2025 ના આધારે અહીં એવા રાજ્યોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જે સૌથી અમીર રાજ્યો છે. જોકે આ રાજ્યોમાં ગુજરાતનું સ્થાન પણ મહત્વનું છે.

ફોર્બ્સ અનુસાર, 2024-2025 માં મહારાષ્ટ્રનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 42.67 લાખ કરોડ રૂપિયા છે, આ આધારે તે દેશનું સૌથી ધનિક રાજ્ય છે.

તમિલનાડુનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 31.55 લાખ કરોડ રૂપિયા છે, આ આધારે તે દેશનું બીજું સૌથી ધનિક રાજ્ય છે.

કર્ણાટકનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 28.09 લાખ કરોડ રૂપિયા છે, આ આધારે તે દેશનું ત્રીજું સૌથી ધનિક રાજ્ય છે.

ગુજરાતનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 27.9 લાખ કરોડ રૂપિયા છે, આ આધારે તે દેશનું ચોથું સૌથી ધનિક રાજ્ય છે.

ઉત્તર પ્રદેશનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 24.99 લાખ કરોડ રૂપિયા છે, આ આધારે તે દેશનું પાંચમું સૌથી ધનિક રાજ્ય છે.

પશ્ચિમ બંગાળનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 18.8 લાખ કરોડ રૂપિયા છે, આ આધારે તે દેશનું છઠ્ઠું સૌથી ધનિક રાજ્ય છે.

રાજસ્થાનનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 17.8 લાખ કરોડ રૂપિયા છે, આ આધારે તે દેશનું સાતમું સૌથી ધનિક રાજ્ય છે.

તેલંગાણાનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 16.5 લાખ કરોડ રૂપિયા છે, આ આધારે તે દેશનું આઠમું સૌથી ધનિક રાજ્ય છે.

આંધ્ર પ્રદેશનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 15.89 લાખ કરોડ રૂપિયા છે, આ આધારે તે દેશનું નવમું સૌથી ધનિક રાજ્ય છે.

મધ્યપ્રદેશનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 15.22 લાખ કરોડ રૂપિયા છે, આ આધારે તે દેશનું 10મું સૌથી ધનિક રાજ્ય છે.
દેશના સૌથી મોટા ઘરની માલકિન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં આવેલું છે આ આલીશાન ઘર.. જોવા માટે અહીં ક્લિક કરો..
