દેશના કોઈ પણ ખૂણે ગુજરાતીઓએ પોતાનું કલ્ચર જાળવી રાખ્યું છે, પ્રવાસી ગુજરાતી પર્વમાં પરમાત્માનંદ સ્વામીનું નિવેદન

ગુજરાતના આંગણે આજે ગુજરાતીઓને એક છત નીચે લાવવાનો મહાપર્વ પ્રવાસી ગુજરાતી પર્વ યોજાઇ રહ્યો છે. જેમાં દેશવિદેશના મહાનુભાવો સહિત હિન્દુ ધર્મના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે ગુજરાતીઓએ વિદેશમાં ઊભા કરેલ અને જાળવી રાખેલ ગુજરાતી કલ્ચરને લઈ ખાસ વાત કરી હતી.

| Updated on: Feb 10, 2024 | 11:48 AM
હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર પરમાત્માનંદ સ્વામીએ પ્રવાસી ગુજરાતી પર્વમાં પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, ગુજરાતે અનાદીકાળથી દેશ અને વીશ્વની સાંપ્રત માટે ફાળો આપ્યો

1 / 5
તેમણે કહ્યું ભારતની સમસ્યાનો ઉકેલ ગુજરાતમાંથી નીકળ્યો છે. આ સાથે તેમણે ટેકનોલોજી ફીનોમીનલ ચેન્જીસ અંગેની પણ વાત કરી હતી. તેમણે કહ્યું ભારતમાં ખાસ કરીને ટેકનોલોજીના લીધે ઘણા સુધાર થયા છે.

2 / 5
સમગ્ર વિશ્વની વાત કરતાં સ્વામી જણાવ્યું કે, વિશ્વ કોર્પોરેટ વલ્ડમાં જીવી રહ્યો છે. દુનિયા સ્પર્ધાના ભાવથી ભેગી થઈ રહી છે જે સ્પર્ધા નથી યુદ્ધ છે.

3 / 5
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,  બિઝનેસમાં જ નહી રાજકીય લેવલે પણ સ્પર્ધા થઈ રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકો ફેમસ થવા વિવધ પોસ્ટ કરે છે. પણ બાજુનો વ્યક્તિ શું કરે છે તેવી લાગણી ત્યારે આત્મીયતાનો ભાવ આવવો જરુરી હોપવાનું તેમણે જણાવ્યું હતું.

4 / 5
અંતમાં ગુજરાતીઓના વખાણ કરતાં તેમણે કહ્યું કે ગુજરાતીઓએ વિદેશમાં પણ પોતાનુ કલ્ચર જાળવી રાખ્યું છે. વીશ્વના કોઈપણ ખુણે સોસાયટી, સુખ અને શાંતી ગુજરાતી આપશે તે ચોક્કસ છે. અને આખો દેશ આ વાત જાણેછે.

5 / 5
Follow Us:
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">