AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘સોનું’ તૂટ્યું તો ચાંદીએ બતાવ્યા પોતાના ‘તેવર’, શું Gold-Silver ખરીદવાનો આ સાચો સમય છે?

14 ઓગસ્ટ એટલે કે શુક્રવારે સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારના સંકેતો અને પ્રોફિટ બુકિંગને કારણે સોનાની કિંમતો નીચે આવી છે.

| Updated on: Aug 14, 2026 | 8:45 PM
Share
દિલ્હી બુલિયન માર્કેટમાં 14 ઓગસ્ટ એટલે કે શુક્રવારે સોનામાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. 'સોનું' 800 રૂપિયા ઘટીને 1,56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 'ચાંદી' કોઈપણ ફેરફાર વિના 2,40,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જળવાઈ રહી હતી.

1 / 5
એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર કમોડિટીઝ એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારના નબળા સંકેતોની અસર સ્થાનિક બજારમાં સોનાના ભાવ પર પડી છે. જો કે, અમેરિકામાં પ્રોડ્યુસર પ્રાઇસ ડેટા અપેક્ષા કરતાં હળવા રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સોનામાં ઘટાડાનું બીજું કારણ પ્રોફિટ બુકિંગ (મુનાફાવસૂલી) રહ્યું છે.

2 / 5
13 ઓગસ્ટ પહેલા સતત સાત સત્રોમાં સોનામાં તેજી જોવા મળી હતી. આનાથી તેનો ભાવ પ્રતિ 10 ગ્રામ 12,000 રૂપિયાથી વધુ વધી ગયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, આટલી મોટી તેજી આવ્યા પછી પ્રોફિટ બુકિંગ થવું સ્વાભાવિક છે. રોકાણકારો સોનામાં ઉછાળા પછી નવી ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. તેની અસર પણ સોનાના ભાવ પર પડી છે.

3 / 5
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં હળવી નરમાઈ જોવા મળી હતી. તેનો ભાવ 4,351 ડોલર પ્રતિ ઓંસ પર ચાલી રહ્યો હતો. જો કે, ચાંદીમાં તેજી જોવા મળી હતી. તેનો ભાવ 0.33 ટકાની તેજી સાથે 64.68 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી ગયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, ક્રૂડ ઓઇલના ભાવમાં 14 ઓગસ્ટે તેજી જોવા મળી હતી. એવામાં જ્યાં સુધી ક્રૂડના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહેશે, ત્યાં સુધી મોંઘવારી વધવાનો ડર રહેશે. તેનાથી ફેડરલ રિઝર્વ અનુમાન કરતાં પહેલા વ્યાજદરમાં વધારો કરી શકે છે.

4 / 5
અમેરિકા અને ઈરાન વચ્ચે કરારના કોઈ સંકેત દેખાયા નથી. તેની સીધી અસર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પડી રહી છે. આ માર્ગે ઓઇલ ટેન્કરોની અવરજવર નામના માત્ર થઈ રહી છે. તેનાથી ક્રૂડના પુરવઠામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આ સ્થિતિ જળવાઈ રહેશે તો ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. તેની નકારાત્મક અસર સોનાના ભાવ પર પડશે.

5 / 5

SIP કે Lumpsum? આખરે ક્યાં મળશે ‘સૌથી વધુ રિટર્ન’? એક્સપર્ટ્સે બતાવ્યા આ ‘સ્પેશિયલ ફંડ્સ’

Follow Us
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો

કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?

કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ગુજરાતમાં શખ્સ પર બેસી ગઈ સિંહણ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ

અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !

કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત

ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ

દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ

રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો

અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ

g clip-path="url(#clip0_868_265)">