14-08-2026

શ્રીલંકામાં  ટેસ્ટ શ્રેણી જીતનાર ભારતીય કેપ્ટન

15 ઓગસ્ટથી ભારત-શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલ  ટીમ ઈન્ડિયાની કપ્તાની કરશે  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગિલ શ્રીલંકામાં  ટેસ્ટ શ્રેણીમાં  ટીમ ઈન્ડિયાની કપ્તાની કરનાર  આઠમો કેપ્ટન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સાત કેપ્ટનમાંથી માત્ર બે જ શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યા છે આ બે કેપ્ટન છે મોહમ્મદ અઝરૂદ્દીન અને વિરાટ કોહલી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અઝરૂદ્દીન શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન અઝરૂદ્દીનની કપ્તાનીમાં ભારતે  શ્રીલંકાને 1-0 થી હરાવ્યું હતું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને બે વાર ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું 2015માં 2-1થી અને 2017માં 3-0 શ્રીલંકાને હરાવ્યું હતું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી શ્રીલંકામાં  બે ટેસ્ટ શ્રેણી જીતનાર એકમાત્ર કેપ્ટન 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે 2026 માં શુભમન શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન  બની શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM