AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતાએ સર્કસની 5 લાખની ઓફર ઠુકરાવી, 7 બહેનો, 1 ભાઈ, ડોક્ટર ગણેશ બારૈયાની પ્રેરણાદાયી સફર અને પરિવાર વિશે જાણો

ગણેશ બારૈયાએએ કરી દેખાડ્યું છે. ઘણા લોકો જે વિચારતા હતા તે અશક્ય હતું. આજે ગણેશ બારૈયાનું નામ માત્ર ભાવનગરમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં ગુંજી ઉઠ્યું છે. તો આજે આપણે ગણેશ બારૈયાની પ્રેરણાદાયી સફર અને પરિવાર વિશે જાણીએ.

| Updated on: Aug 14, 2026 | 2:26 PM
Share
અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ 18માં દુનિયાનો સૌથી નાની હાઈટનો ડોક્ટર ગણેશ બારૈયા હોટસીટ પર પહોંચ્યા હતા. ભાવનગરના ડોક્ટર ગણેશ બારૈયાના પરિવાર તેમજ તેના સંધર્ષની સ્ટોરી વિશે જાણીએ.

1 / 14
કૌન બનેગા કરોડપિતમાં જ્યારે ડો.ગણેશ બારૈયા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર બેઠો. તો આખો દેશ તેની હિંમત અને તેના જોશને સલામ કરવા લાગ્યો હતો.

2 / 14
માત્ર હાઈટ નાની છે પરંતુ વિચારો અને મહેનત નહી. ગણેશ બારૈયાની પ્રેરણાદાયક અને ઈમોશનલ કરનારી સ્ટોરીએ લોકોનું દિલ જીત્યું હતુ.

3 / 14
જો ગણેશ બારૈયાના પરિવાર વિશે વાત કરીએ તો પિતાનું નામ વિઠ્ઠલભાઈ બારૈયા અને માતાનું નામ દેવુબેન બારૈયા છે. ગણેશ બારૈયાને 7 બહેનો અને 1 ભાઈ છે. ગુલાબ, ચંપા, રમીલા, રીના, કુંવર, પાયલ, શોભા, ગણેશ, લક્ષ્મણ

4 / 14
 ભાવનગરમાં રહેતા ડોક્ટર ગણેશ બારૈયાની લંબાઈ 3 ફુટ 4 ઈંચ છે. અનેક પડકારોનો સામનો કરી ગણેશ બારૈયાએ ધોરણ 12માં 87 ટકા મેળવ્યા હતા. આટલું જ નહી અમીર માતા-પિતાના બાળકો જે પરીક્ષાઓ પાસ કરીશકતા નથી. તે નીટની પરીક્ષામાં ગણેશ બારૈયાએ 233 રેન્ક મેળવ્યો હતો.

5 / 14
ગણેશ બારૈયાનું સપનું ડોક્ટર બનવાનું હતુ. પરંતુ શરુઆતમાં તો તેને એમબીબીએસમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી. કોર્ટમાં પડકાર ફેક્યા પછી કોર્ટે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 હેઠળ ગણેશના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો.

6 / 14
 મેડિકલ સ્કૂલે બારૈયાને અનોખા પડકારો રજૂ કર્યા. એનાટોમી ડિસેક્શન ક્લાસ દરમિયાન, તેમના મિત્રો અને પ્રોફેસરો તેમના માટે આગળની હરોળની બેઠકો અનામત રાખતા હતા. સર્જરી દરમિયાન ક્લાસમેન્ટ તેમને તેમના ખભા પર લઈ જતા જેથી તેઓ ઓપરેશન ટેબલ પર જોઈ શકે.

7 / 14
કૌન બનેગા કરોડપતિ 18માં સામેલ થતી વખતે ગણેશે પોતાના બાળપણની એક ઈમોશનલ સ્ટોરી શેર કરી હતી. તેમણે પોતાની આખી સંધર્ષ સ્ટોરી અમિતાભ બચ્ચનને જણાવી હતી.

8 / 14
 તેમણે કહ્યું કે, જ્યારે હું પ્રાઈમરીમાં હતો. તો સર્કસના કેટલાક લોકો મારા પિતા પાસે  આવ્યા હતા. કહ્યું કે, ગણેશને આપો અને આ 5 લાખ રુપિયા રાખો. પરંતુ આ ઓફરને મારા પિતાએ નકારી હતી. મારા પિતાએ પૈસાના બદલે મને પસંદ કર્યો હતો.

9 / 14
તેના માતા-પિતા ખેડુત છે. ગણેશ બરૈયાના 8 ભાઈ-બહેનો છે. તેની 7 બહેનો અને એક નાનો ભાઈ છે. તેમણે કહ્યું મારા મિત્રો અને પ્રોફેસરે મને ખુબ સપોર્ટ કર્યો છે.

10 / 14
ગણેશ બરૈયાના અભ્યાસ વિશે જો આપણે વાત કરીએ તો પ્રાથમિક શાળાનો અભ્યાસ ગોરખી પ્રાથમીક શાળામાંથી પૂર્ણ કર્યો હતો.

11 / 14
 શ્રી શારદામંદિર માધ્યમિક વિદ્યાલય દેવલી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું.  11&12th Science નિલકંઠ વિદ્યાપીઠ તળાજામાં હતો.

12 / 14
MBBSનો અભ્યાસ સરકારી મેડિકલ કોલેજ અને સર ટી હોસ્પિટલ ભાવનગરમાંથી પૂર્ણ કર્યો છે. હવે હવે મેડિકલ ઓફિસર વર્ગ 2, NICU, બાળરોગ વિભાગ, સર ટી હોસ્પિટલ ભાવનગરમાં નોકરી કરી રહ્યો છે.

13 / 14
વર્ષ 2018માં દેશની સૌથી મોટી કોર્ટે તેના પક્ષમાં ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો અને 2019માં તેને એમબીબીએસમાં એન્ટ્રી મળી હતી. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આજે તે ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક એનઆઈસીયુ મેડિકલ ઓફિસરમાં પોતાની નોકરી કરી રહ્યો છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત

ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ

દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ

રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો

અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ

આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ

ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

g clip-path="url(#clip0_868_265)">