AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાના કારણે સ્ટાર ખેલાડી એશિયા કપ-એશિયન ગેમ્સમાંથી બહાર

2026 મહિલા એશિયા કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ફક્ત એશિયા કપ જ નહીં, પણ 2026 એશિયન ગેમ્સમાં પણ આ ખેલાડી રમી શકશે નહીં. તેના સ્થાને એક ટોપ ઓર્ડર બેટ્સમેનને ટીમમાં સામેલ કરવામાં આવી છે. 2026 મહિલા એશિયા કપ 28 ઓગસ્ટથી UAEમાં શરૂ થશે, જ્યારે 2026 એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ મેચ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.

| Updated on: Aug 14, 2026 | 8:38 PM
Share
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2026 એશિયા કપ અને 2026 એશિયન ગેમ્સ માટે સ્ટાર બેટ્સમેન જેમીમાહ રોડ્રિગ્ઝ વિના રમશે. BCCI એ 2026 મહિલા એશિયા કપ માટે પસંદ કરાયેલી ટીમમાં ફેરફારની જાહેરાત કરી હતી.

1 / 6
જેમીમાહ રોડ્રિગ્ઝ તાજેતરમાં ઇંગ્લેન્ડમાં ધ હંડ્રેડ વિમેન્સ ટુર્નામેન્ટમાં રમી હતી. તે સધર્ન બ્રેવ ટીમનો ભાગ હતી અને સારું પ્રદર્શન કરી રહી હતી.

2 / 6
પરંતુ ધ હંડ્રેડ ટુર્નામેન્ટ સમાપ્ત થાય તે પહેલા જેમીમાહ રોડ્રિગ્ઝને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈહતી, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

3 / 6
BCCI એ હવે પુષ્ટિ કરી છે કે તેણીની ઈજા ગંભીર છે, જેના કારણે તેણી 28 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ અને ત્યારબાદ યોજાનારી એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ છે.

4 / 6
મહિલા સિલેક્શન કમિટીએ જેમીમાહના સ્થાને ટોપ ઓર્ડર બેટ્સમેન પ્રતિકા રાવલનું નામ સામેલ કર્યું છે. પ્રતિકા પોતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન ઘાયલ થઈ હતી અને હવે તે વાપસી માટે તૈયાર છે.

5 / 6
એશિયા કપ માટેની ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, ભારતી ફૂલમાલી, દીપ્તિ શર્મા, રૂચા ઘોષ (વિકેટકીપર), જી કમલિની (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, પ્રેમા રાવત, રાધા યાદવ, શ્રી ચરાણી, રેણુકા ઠાકુર, નંદની શર્મા, ક્રાંતિ ગૌડ, પ્રતિકા રાવલ. (PC: PTI/Getty Images)

6 / 6

એક સમયે હતો વિશ્વનો નંબર-1 બોલર, હવે DJ બનીને કમાય છે પૈસા, એક ભૂલે બરબાદ કરી કારકિર્દી

Follow Us
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો

કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?

કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ગુજરાતમાં શખ્સ પર બેસી ગઈ સિંહણ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ

અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !

કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત

ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ

દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ

રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો

અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ

g clip-path="url(#clip0_868_265)">