14 August 2026

હૃદયથી મગજ સુધી... અખરોટ ખાવાના 10 ફાયદા જાણો!

Photo Credit - iStock

નિષ્ણાતોના મતે, દરરોજ ફક્ત થોડા અખરોટ ખાવાથી સ્વાસ્થ્યમાં ફરક પડી શકે છે.

ખાસ કરીને અખરોટ ખાવાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.

અખરોટમાં ઓમેગા-3 હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઘટાડવામાં મદદ કરે છે.

અખરોટ હૃદયના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.

દરરોજ 3થી 4 અખરોટ ખાવાથી મગજ તેજ થઈ શકે છે.

અખરોટ ખાવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. 

અખરોટ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહી શકે છે.

અખરોટ સ્નાયુઓના સ્વાસ્થ્ય અને પાચન માટે પણ ઉપયોગી છે.

તેમાં રહેલું ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરી શકે છે.

જેના કારણે વધુ પડતું ખાવાથી બચવામાં મદદ મળી શકે છે.

અખરોટમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન E અને વિટામિન B જેવા પોષક તત્વો પણ હોય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.