(Credit Image : instagram)

14   : August

 ગણેશ બારૈયાની પ્રેરણાદાયી સફર અને પરિવાર વિશે જાણીએ

સૌથી નાની હાઈટનો ડોક્ટર ગણેશ બારૈયા કેબીસીની હોટસીટ પર પહોંચ્યો

 ગણેશ બારૈયા

(Credit Image :  instagram)

 ગણેશ બારૈયાના પિતાનું નામ વિઠ્ઠલભાઈ બારૈયા છે

પિતા

(Credit Image :  instagram)

 ગણેશ બારૈયાની માતાનું નામ દેવુબેન બારૈયા છે

માતા

(Credit Image :  instagram)

 ગણેશ બારૈયાને 7 બહેનો અને 1 ભાઈ છે

ભાઈ-બહેન

(Credit Image :  instagram)

 ગણેશ બારૈયાની બહેનોના નામ ગુલાબ, ચંપા, રમીલા, રીના, કુંવર, પાયલ, શોભા, ગણેશ, લક્ષ્મણ

બહેન

(Credit Image :  instagram)

ભાવનગરમાં રહેતા ડોક્ટર ગણેશ બારૈયાની લંબાઈ 3 ફુટ 4 ઈંચ છે

ભાવનગર

(Credit Image :  instagram)

 ગણેશ બારૈયાએ ધોરણ 12માં 87 ટકા મેળવ્યા હતા

અભ્યાસ

(Credit Image :  instagram)

 નીટની પરીક્ષામાં ગણેશ બારૈયાએ 233 રેન્ક મેળવ્યો હતો.

 નીટની પરીક્ષા 

(Credit Image :  instagram)

ગણેશ બારૈયા બાળરોગ વિભાગ, સર ટી હોસ્પિટલ ભાવનગરમાં નોકરી કરે છે

નોકરી

(Credit Image :  instagram)