AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : સતત બીજા દિવસે વધ્યો સોનાનો ભાવ, જાણો આજની 22 અને 24 કેરેટની કિંમત

સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે.

| Updated on: Sep 28, 2025 | 9:25 AM
Share
નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને હવે થોડા સમયમાં જ લગ્નની સિઝન પણ શરુ થઈ જશે. ત્યારે સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

1 / 7
દિલ્હીમાં 28 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,15,630 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,06,000  રૂપિયા પર છે. ત્યારે આજે સોનાના ભાવમાં 590 રુપિયાનો વધારો નોંધાયો છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,05,850 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,15,480 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,05,900 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,15,530  પર પહોંચી ગયો છે.

4 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. આજે ચાંદીનો ભાવ 1,49,000 રુપિયા પ્રતિ કિલો પર છે. આજે ચાંદીના ભાવમાં 6000 રુપિયાનો મોટો વધારો થયો છે

5 / 7
સ્થાનિક બજારમાં સોનાની માંગના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે, તેમજ હવે ટૂંક જ સમયમાં લગ્નની સિઝન પણ આવી રહી છે આ કારણે પણ સોનાના ભાવ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જ્યારે વૈશ્વિક ભાવ ઊંચા સ્તરની નજીક રહ્યા. બીજી તરફ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં ચાંદીમાં વધારો જોવા મળ્યો છે.

6 / 7
નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવ 1.25000 એ પહોંચી શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી

AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત

સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?

Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી

ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર

ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ

જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!

સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !

આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે

g clip-path="url(#clip0_868_265)">