AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glitter Makeup Tips: ગ્લિટર આઈ મેકઅપ કરતી વખતે આ ટિપ્સને કરો ફોલો

નાઈટ પાર્ટી લુક માટે ઘણીવાર ઘણી મહિલાઓ ગ્લિટર આઈ મેકઅપ (Eye Makeup Tips) કરવાનું પસંદ કરે છે. ગ્લિટર આઈ મેકઅપ તમારી આંખોની સુંદરતા વધારવાનું કામ કરે છે. પરંતુ આ કરતી વખતે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 7:30 PM
Share
ગ્લિટર આઈ મેકઅપ તમારી આંખોની સુંદરતા વધારવાનું કામ કરે છે. નાઈટ પાર્ટી લુક માટે ગ્લિટર આઈ મેકઅપ પરફેક્ટ છે. પરંતુ આ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કઈ છે તે વસ્તુઓ.

1 / 5
સીધું આંખો પર ન લગાવું - તેને લગાવતા પહેલા આઈ પ્રાઈમર અથવા ફાઉન્ડેશનનો ચોક્કસ ઉપયોગ કરો. આ પછી ગ્લિટરના મેચિંગ શેડનો આઈશેડોને આઈલિડ પર ચોક્કસથી લગાવો. તે પછી જ ગ્લિટરનો ઉપયોગ કરો.

2 / 5
ગ્લિટર ગ્લુ લગાવો - ગ્લિટર ગ્લુનો ઉપયોગ કર્યા વિના ગ્લિટરનો ઉપયોગ કરશો નહીં. એ એટલા માટે છે કારણ કે થોડા સમય પછી તે દૂર થવા લાગે છે. આવી પરિસ્થિતિમાં એ મહત્વનું છે કે તમે આઈલિડ પર ગ્લિટર ગ્લુ લગાવ્યા પછી ગ્લિટરનો ઉપયોગ કરો જેથી તે લોન્ગ લાસ્ટિંગ રહે.

3 / 5
આઈલિડની અંદર જ રહે ગ્લિટર - ઘણી સ્ત્રીઓ કંઈક અલગ કરવા માટે આઈલિડની બહાર પણ ગ્લિટરનો ઉપયોગ કરે છે. પરંતુ આમ કરવાથી બચો. તે તમને સારો લુક નહીં આપે. તેથી તેને આઈલિડની અંદર જ લગાવો.

4 / 5
આંખો ન ખોલો - આ વાતનું ધ્યાન રાખો કે તમે ફાઈનલ ટચ પછી જ તમારી આંખો ખોલો. આ મેકઅપ તમારી આંખો બંધ કરીને કરો નહીંતર તે તમારી આઈલેશ પર મેકઅપ પડી જશે. ક્યારેક આંખોની અંદર ગ્લિટર આવવાનું પણ જોખમ પણ રહે છે. તે તમારી આંખો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

5 / 5
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ

ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?

એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ

પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી

વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ

ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે

જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે

'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત

Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ

જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક

g clip-path="url(#clip0_868_265)">